________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ARG:
ધની દિશા
तस्य सुप्तस्य नाभौ तु महत्पद्ममभूत् किल । पद्ममध्येऽभवत् ब्रह्मा, वेदवेदाङ्गभूषणः ॥ २ ॥ स चोक्तो देवदेवेन जगत् सृज पुनः पुनः । सोऽपि सृष्ट्रा जगत्सर्व, स देवासुरमानुषम् ॥ ३ ॥
ભાવા પહેલાં પ્રલયકાળમાં જગતની ઉત્પત્તિના કો વિષ્ણુ ભગવાન જળ ઉપર શેષનાગના ખેાળારૂપ શયનને વિષે, લક્ષ્મીની સાથે સૂતા હતા, તે સૂતેલા દેવની નાભિને વિષે એક કમલ પેદા થયું, તે કમળની અંદર વેદ, વેદાંગે કરીને ભૂષિત બ્રહ્માજી પેદા થયા. તે બ્રહ્માજીને દેવાના દેવ પરમ બ્રહ્મે કહ્યુ કે, ‘જગત રચા ' આથી બ્રહ્માજીએ પણ દેવ, અસુર, મનુષ્ય, સહિત જગતને રચ્યું. ૧-૨-૩
ઉ—જ્યારે જગતના સર્જક તરીકે બ્રહ્માને સિદ્ધ કરવા તમારા તરફથી આમ કહેવાય છે તે આને અંગે કેટલીક વાતા વિચારણીય છે કે, પ્રલયકાળમાં જ્યારે જગત ન હતુ, જ્યારે જળ કયાંથી આવ્યું? જળકાના આધારે રહ્યું ? જળ ઉપર શેષનાગ કેવી રીતે રહ્યો? નાભિમાંથી આ રીતે કમલ કેણે પેદા કર્યુ '? ઇત્યાદિ. તદુપરાંત, બ્રહ્માજીને કાણે પેદા કર્યો? તેમજ જગતની રચના કરનાર તે ઈશ્વરને જગત પેદા કરવાની જરૂર શુ ? એ જગતકર્તા કઈ શક્તિથી જગતને સર્જે છે? અને જગતનું ઉપાદાન કારણુ કાણુ ?
પ્ર—ન્નુિર પેાતાની શક્તિથી જ જગત રચે છે, માટે ઇશ્વરની શક્તિ જ ઉપાદાન કારણે માનીએ તેા શું દૂષણ ?
ઉ—આ પક્ષ સ્વીકારવામાં અનેક પ્રશ્નો તેની હામે થઈ શકે છે; જેવા કે, ઇશ્વરની શક્તિ ઇશ્વરથી ભિન્ન છે કે અભિન્ન છે! ભિન્ન છે તેા તે જડ છે કે ચેતન ? જો જડ છે તે તે નિત્ય
For Private And Personal Use Only