________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હયાખ્યાન નવમું लम्मइ न सहस्सेसु वि उवयारकरो वि इह नरो ताव । जा मन्नइ उवयरिअं सो लक्केसुं पि दुल्लहो ॥१॥
ભાવાર્થ –હજાર પુરુષોની સંખ્યામાં પણ આ જગતમાં ઉપકાર કરવાવાળા માણસની ખળ કરતાં કેઈપણ નહિ મળી શકે, કારણકે આ જગતમાં ઉપકાર કરવાવાળા માણસે બહુ જ થડા છે. તેમાં પણ ઉપકાર માનવાવાળો એટલે કરેલ ઉપકારને જાણવાવાળો લાખો માણસમાંથી પણ મળવે ઘણેજ દુર્લભ છે. અર્થાત મળી શકે તેમ નથી. ૧.
ઉપર કહેલ હેતુથી કરેલા ગુણને જાણ, એ તે બુદ્ધિમાન પુરુષોની ફરજ છે. એ ફરજને અભિમુખ થઈને આ ગુણને પ્રાપ્ત કરવો એજ ચોગ્ય છે. ૨૯. લેકની પ્રીતિ મેળવવી.
આ લોક, તથા પરલેક સંબંધી વિરુદ્ધ કાર્યોને ત્યાગ કરવાથી તથા દાન, વિનય, શીલાદિક ગુણની આચરણ કરવાથી આ ચરાચર જગતમાં સર્વ લેકમાં પ્રિયપણાને પામે છે. કહ્યું છે કે, दानेन सवानि वशीभवन्ति, दानेन वैराण्यपि यांति नाशम् । परोऽपि बंधुत्वमुपैति दानात्तस्माद्धि दानं सततं प्रदेयम् ॥१॥ विणएण नरो गंधेण चंदणं सोमयाइ रयणियरो । महुरसेण अमयं अप्पा पियत्तं लहइ भुवणे ૨ | सुविसुद्धसीलजुत्तो पावह किति जसं इहलोए। सबजणवल्लहो विय सुहगइमागी य परलोए . ॥३॥
ભાવાર્થ –દાને કરી સર્વ છ વશ થાય છે. તથા દાનથી શત્રુભાવ હોય તે પણ નાશ થાય છે તેમજ દાનથી પર (પારકે)
For Private And Personal Use Only