________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન નવમું
લેાભમાં આસક્ત બનેલા એવા પુરૂષાને અનેક પ્રકારની લડાઈ આદિ ક્લેશે ભાગવવા પડે છે માટે લેારૂપી અંતરંગ શત્રુના ત્યાગ કરવા એજ શ્રેય છે.
: 10:
નિનિમિત્ત શિકાર આદિ પાપકાર્યથી અનેક જીવાને 'નાશ કરી તેને આકુલવ્યાકુલ થતાં દેખીને આનંદ પામવા, તેનુ નામ હુ નામના અંતરગ શત્રુ કહી શકાય છે. તેવાજ પ્રકારના તું કરવાથી આ ભવમાં પણુ દુ:ખ પ્રાપ્ત થાય છે અને પરલેાકમાં પણ નરકગમનાદિ દુ:ખ ભાગવવા પડે છે. એ વાત શ્રેણિક મહારાજાના એક નાના ઉદાહરણદ્વારા જાણી શકાય છે.
મગધદેશના સ્વામી રાજા શ્રેણિક હતા. તેણે એક વખત શિકારની ક્રીડા કરતાં એક ખાણને ફૂંકયું, તેથી એક હિરણીને તે લાગ્યું. એ હરણી ગર્ભ વતી હાવાથી માણુ લાગતાની સાથે જ તેના પેટમાંથી ગર્ભમાં રહેલ તેનુ ખળક એક બાજુએ પડયું અને એક બાજુએ પેાતે પડી. આ રીતે ખન્નેનુ ભિન્ન ભિન્ન પતન દેખીને રાજા શ્રેણિક મનમાં મગરૂરી આણીને હર્ષ પામે છે. કે, ‘મારૂં સામર્થ્ય' કેટલુ' બધું છે,' આવા પ્રકારના વિચારથી તે રાજાએ નરક ગમન ચેાગ્ય કર્મો ઉપાર્જન કર્યાં. તે દુષ્ટ કર્મ દ્વારા રાજા શ્રેણિક નરકગતિના દુઃખને પ્રાપ્ત થયા. માટે આ ભવ તેમજ પરભવમાં પણ દુઃખદાયી એવા ઉપરીક્ત હુ નામના અંતરંગ શત્રુના અવશ્ય ત્યાગ કરવા. એજ બુદ્ધિમાન પુરૂષાનુ ક બ્ય છે.
.
શિવશમની પ્રાપ્તિમાં જ કેવળ ઉદ્યમવાળા એવા જ્ઞાની પુરૂષોના કથનને પેાતાના દુરાગ્રહથી અંગીકાર ન કરવું તે માન છે. ઉપરાત માનરૂપી શત્રુને આધીન બનેલા એવા પુરૂષષ વિનયાદિ શુભેાથી રહિત હાવાથી સારી શિક્ષાને પામી શકતા નથી, અને સારી શિક્ષા નહિ પામવાથી કાઈપણ જાતની શ્રેષ્ઠ વિદ્યા પણ પ્રાસ કરી શકતા નથી, તેથી કાઇપણુ માણુસના ઉપકાર પણુ તેઓ કરી શકતા નથી. કહ્યુ છે કે,
For Private And Personal Use Only