________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાખ્યાન પાંચમુ
• ક
સત્પુણ્યનું કાર્ય કરી શકતા નથી, પણ શિષ્ટ પુરુષાનાં ઉત્તમ કત્ત ન્યા દેખીને માયારહિતપણે હૃદયમાં જે અતિ હવાનું થાય છે, તેવા પુરુષ પુણ્યનાં કાર્યો નહિ કરવા છતાં પણ તે પુણ્યના ક્લની પ્રાપ્તિ કરી શકે છે. માથી શિષ્ટાચારની પ્રશંસાના ગુણુ પણ અવશ્ય મેળવવા જ જોઇએ. જો કદાચ એ ગુણ ન મેળવ્યેા હાય તે બીજા અનેક ગુણ્ણા હાવા છતાં પણ, તે ગુણના અભાવ આપણા આત્માને આ ભવમાં તેમજ પરભવમાં દુ:ખી કરનારા થાય છે. કહ્યુ` છે કેઃ
" बिभ्राणोऽपि गुणश्रेणी - रन्येषु गुणमत्सरी । निमज्जत्येव संसारे, मुग्धा दुःखाकुलाशयः ॥ १ ॥
ભાવાથ—એક પુરુષ અનેક ગુણ્ણાને ધારણ કરે છે, પણ બીજા પુરુષાના ગુણા સહન ન થવાથી, ગુણી પુરુષા પર સદા મત્સર તથા દ્વેષાદિકને ધારણ કરે છે. તેથી દુ:ખથી આકુલ હૃદય. વાળા ખની, પેાતાના ગુણાની વૃદ્ધિને બદલે હાનિ મેળવનાર તે મુગ્ધ પુરુષ પાતાના આત્માને સ ંસારરૂપ સમુદ્રમાં ડુબાડે છે. તેથી શિષ્ટાચારની પ્રશંસારૂપ ત્રીજા ગુણને મેળવનાર શીઘ્રપણે ગૃહસ્વધર્મ ને અધિકારી અને છે. તેથી ઉત્તરાત્તર પુણ્યની પ્રાપ્તિથી માક્ષ સુધીના સુખની પ્રાપ્તિને પણ મેળવી શકે છે. વાસ્તે આ બીજા ગુણુને પણ ખાસ મેળવવાની જરૂર છે. આવી રીતે બીજે ગુણુ સૌંપૂર્ણ થયા.
ત્રીજા ગુણનુ વર્ણન :
હવે કુલ અને શીલથી સમાન અન્ય ગેાત્રીયેાની કન્યા સાથે લગ્ન કરવારૂપ ત્રીજા ગુણનું સ્વરૂપ અતાવીએ છીએ. કુલ એટલે પિત્તા, પિતામહાદિ પૂર્વ પુરૂષાના શ:, શીલ-એટલે દેવ, ગુરૂ
For Private And Personal Use Only