________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કુલઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમની દિશા
ઝીણાં અનેક જીવડાં લેાનાં મીજોની સાથે રહેલાં હાય છે; તેથી તે લેાને પણ અંગીકાર નહીં કરવાથી, પ્રથમનાં વ્રતાને ગુણુ થવાના સંભવ છે. તેમજ ઘણા દિવસનાં કેરી આદિનાં અથાણાં તેમજ ચલિત રસાદિક વસ્તુએ અને રાત્રિ@ાજનાદિકને પણ વવાનું કહેલું છે. તેમજ અજાણ્યાં ફલાદિકને પણ નહિં ખાવાં, કારણ કે, આ વસ્તુએમાં સ્વપરના જવાના પ્રાણધાતાક્રિકના ભય રહેલા છે. ઈત્યાદિક અનેક ભક્ષ્યાભક્ષ્યના વિવેક દર્શાવેલા છે; તેનું પણ પાલન કરવાની આવશ્યક્તા ખતાવેલી છે. એ રીતે સાતમા વ્રતનું સ્વરૂપ કહી ખતાવ્યું.
આ પ્રમાણે શ્રાવકનાં સાત વ્રતાનું કિંચિત્ સ્વરૂપ દર્શાવ્યું. આકીનાં વ્રતાનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે.
For Private And Personal Use Only