________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા
ધની દિશા त्रिवर्गसंसाधनमन्तरेण, पशोरिवायुर्विफलं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति, न तं विना यद्भवतोऽर्थकामौ ॥१॥
ભાવાર્થ –ધર્મ, અર્થ અને કામ આ ત્રણ વર્ગના સાધન વિના મનુષ્યનું આયુષ્ય નિષ્ફળ છે. તે ત્રણ વર્ગમાં પણ ધર્મ તે શ્રેષ્ઠ છે, કારણ તેના વિના અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. ૧
ઉપરના હેતુથી ગૃહસ્થોને ત્રણે વર્ગનું સાધન કરવું ઉચિત છે. ૧૯ અતિથિ સાધુ, તેમજ દીનાદિ પુરુષને યેગ્યતા પ્રમાણે સત્કાર કરો.
અતિ ઉજ્વળ આચરણની પ્રવૃત્તિવાળે અથવા તિથિ વગેરે દિવસને જેને વિભાગ નથી તે અતિથિ અને ધર્મ, અર્થ, કામની આરાધના કરવામાં અત્યંત અશક્ત એવા લૂલા, આંધળા, બહેરા આદિ દીન, ઉપકત અતિથિ અથવા દીન પુરૂષ આદિની સેવા કરવી પણ ઉચિત છે. ઔચિત્યરહિત ગુણેને સમૂહ હાય, તે તે પણ ગ્યતાને પ્રાપ્ત થતો નથી માટે અતિથિ(સાધુ)ની પુણ્યાનુબંધી પુણ્યને અર્થે દીનાદિકની દયાને અર્થે યથોચિત સેવા કરવી જોઈએ. ૨૦. કઈ પણ વાતમાં કાગ્રહ ન કરે.
બુદ્ધિમાન પુરૂષાએ સદા સર્વકાર્યમાં અભિનિવેશને ત્યાગ કરે. બીજા માણસને પરાભવ કરવાની ખાતર અનીતિના કાર્યને આરંભ કરે, તેનું નામ અભિનિવેશ અથવા દુરાગ્રહ કહેવાય છે. એ અભિનિવેશ કરનાર આ લોકમાં તથા પરલોકમાં દુરાગ્રહી એવા ગ્રામકૂટની માફક દુઃખી અવસ્થાને પ્રાપ્ત થાય છે.
તે ગ્રામક્ટનું દષ્ટાંત આ પ્રમાણે છે.
બહેરા આદિ માં અને અતિથિ
For Private And Personal Use Only