________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: **:
ધની દિશા
કરે છે. જે કાય સૌંબંધી વિકલ્પ થાડા, તે કાર્ય કરવાને આગ્રહ પણ ઘણું કરીને થાડા જ હોય છે. જ્યારે જે કા સંબધી વિકલ્પે અધિક, તે કાર્ય કરવામાં આગ્રહ પણ દૃઢ હાય છે; માટે હિંસાકારી કુવિકલ્પામાં કદી પણ સાધુ મન પ્રવર્તાવે નહિ, જેથી તેને હિંસારૂપ જાલમાં ફસાવાના સમય ન આવે, માટે કુવિકલ્પરૂપ પ્રવૃત્તિમાંથી મનને અટકાવી, સુવિકલ્પરૂપ પ્રવૃત્તિમાં જોડવું.
કેવા પ્રકારના સુવિકલ્પમાં મનને જોડવુ, તત્સ`ખધી કિંચિત્ દિગ્દર્શોનરૂપ, જૈના પ્રાતઃકાલમાં જે શ્વાકાનુ સ્મરણ કરે છે. તેમાંથી એક દર્શાવીએ છીએ:~
" शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । રોષઃ પ્રયાન્તુ નાનું, સર્વત્ર સુથીમળતુ હો ?”
',
અર્થાત્ જગતના સઘલા પ્રાણીઓનુ કલ્યાણ થાઓ, સ પ્રાણી પરાપકારમાં આસક્ત હે, જગતમાંથી સઘલા દેશના નાશ થાઓ અને સર્વ ઠેકાણે પ્રાણીઓ સુખી થાઓ. આ ભાવનામાં તે રાત્રિ દિવસ પેાતાના મનને પ્રવર્તાવે. પેાતે તેવાં આચરણ કરે, બીજા કેવી રીતે તેવાં આચરણા કરે, તેનુ ચિન્તવન કરી પાતાને તેમના કલ્યાણના જે માર્ગ દ્રષ્ટિગેાચર થાય, તેમાં પ્રવૃત્તિ કરવાને ઉપદેશ દે અને પેાતાની તથા પરની જીભ પ્રવૃત્તિમાં સતાષ પામે.
આ àાક માત્ર દિગ્દર્શોનરૂપ છે. એવા અનેક શ્લાકા મહેાપકારી પૂર્વાચાર્ષ્યા દર્શાવી ગયા છે. આવા પ્રકારની પ્રવૃત્તિમાં જેનાં મન, વચન અને કાયા પ્રવર્ત્ત માન છે, તે જ પ્રાણી સ્વપરતું તે હિત કરવા સમર્થ થાય છે તે જ પ્રાણી પેાતાની સશ બીજાને જીવે છે; અને તેથી જ તે—
For Private And Personal Use Only