________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની શા વસ્તુ પણ તેના સ્વામીની આજ્ઞા વિના રહણ ન કરે તે પછી બીજી વસ્તુ તે કયાંથી ગ્રહણ કરે? પરંતુ તેનું વિશેષ રક્ષણ કરવા માટે નીચેના પ્રસંગે પણ સંભાળે.
૧ જે મકાનમાં તે સાધુ રહે તે મકાનના સ્વામીની આજ્ઞા પિતે પ્રથમ લઈ તેમાં રહે. ( ૨ તે મકાનના સ્વામીની વારંવાર આજ્ઞા લે. કદાપિ તેની ઈચ્છા ન હોય તો ત્યાંથી તુરત નીકળી અન્ય મકાનમાં જાય.
૩ જે મકાનમાં ઉતરવું હોય તે મકાનની ભૂમિની પ્રથમથી મર્યાદાપૂર્વક યાચના કરે.
૪ જે મકાનમાં ઉતરવું હોય તે મકાનમાં જે કદાપિ પ્રથમ કેાઈ સાધુ ઉતર્યા હોય તે તેમની આજ્ઞા લે. જેથી તેમને અપ્રીતિ ન થાય અને સાધર્મિક અદત્ત દેષ ન લાગે.
પ અન્નપાણું, વસ્ત્રાપાત્ર, શિખ્યાદિક જે ગ્રહણ કરે તે સર્વ ગુરુની આજ્ઞાપૂર્વક ગ્રહણ કરે. જો તેમ ન કરે તે ગુરુઅદત દેષ લાગે.
આ માટે જેન શાસ્ત્રકારોએ ચાર પ્રકારના અદત્ત દર્શાવ્યા છે. તીર્થકર અદત્ત, સ્વામીઅદત્ત, ગુરુઅદત્ત, જીવઅદત્ત.
ઉપરના ચાર પ્રકારના અદતમાં કઈ પણ પ્રકારે દૂષણ ન લાગે તેવી રીતે સંયમપગી વસ્તુઓને ગ્રહણ કરે. થા મહાવ્રતનું સંરક્ષણ
હવે શું મહાવ્રત જે સઘળા વતેમાં રાજા સમાન છે, તેના રક્ષણમાં અતિતીવ્ર ઉપગ રાખવાની જરૂર છે, કેમકે જેના મુનિઓએ મન, વચન અને કાયાથી સર્વ પ્રકારે વિષયકીડાને ત્યાગ કર્યો છે, તેઓ આ પ્રમાણે પિતાના વતની રક્ષા કરે.
For Private And Personal Use Only