________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિએજ જ છે
અથ (પરમાત્મા જે છે તેને જ જગતનું ઉપાદાન કારણ) કહેલું છે. તેથી જગતમાં જે વસ્તુ છે તે સર્વરૂપે ઈશ્વર પરમાત્મા પોતે બન્યા તે પછી તમે ઈશ્વરને જગતના કર્તા શા માટે નથી માનતા?
ગુરૂ – આ તમારા કથનથી જે જગતમાં જે જે પદાર્થ છે. જ્ઞાની, અજ્ઞાની, નરક, સ્વર્ગ, શેર, શાહુકાર, રાજા, રંક, સર્વ એક બ્રહ્માજ સિદ્ધ થાય તે પછી જેવા સંન્યાસી, તેવો જ ચંડાલ, જેવી માતા તેવી જ સ્ત્રી, કાંઈપણ ફરક નહિ, કારણ કે સર્વ બ્રહ્મરૂપ છે.
જિજ્ઞાસુ–એક બ્રા તથા એક માયા માનીએ તે પછી શું દૂષણ?
ગુરુ-અદ્વૈતમતને નાશ થશે, કારણ કે, माया सतीचेद् द्वयतच्चसिद्धिरथासती हंत कुतः प्रपक्षः। मायैव चेदर्थसहा च तत् किं माता च वंच्या च भवत्
પષાણ |{ } [ચાત્તામં ] ભાવાર્થ-માયા જે સત્ છે તે, બે તત્ત્વ-માયા અને બ્રાની સિદ્ધિ થઈ. એટલે અતને નાશ થયે. જે અસત્ છે તે, આ સર્વે પ્રપંચ છે તે કયાંથી પેદા થયે? માયા પણ છે અને અર્થને પણ દેખાડવામાં સમર્થ છે, તો હે. નાથ! હે વીતરાગ ! તારાથી બીજા જે માયા માને છે, તેનું આ માતા પણ છે અને વંધ્યા પણ છે-તેવું વચન શું યોગ્ય ગણાય?
જિજ્ઞાસુ–આ પ્રતિમાસ જે થાય છે તે ઈશ્વરની માયાથી
૧૦
For Private And Personal Use Only