________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિ પામે
૧ ૧૫૨ : હોય તે “હું જાણું છું. હું જોઉં છું. કરું છું. હું સુખી છું.” ઈત્યાદિ અભેદપણે બુદ્ધિ જે થાય છે તે ન થવી જોઈએ. પરંતુ અભેદ બુદ્ધિ તે સર્વને થાય છે. અને જે તે પ્રમાણે સર્વથા અભેદજ હોય તે, આ ધમી છે, આ તેના ધર્મો છે, એવી ભેદબુદ્ધિ ન થવી જોઈએ. અને તેમ થાય છે. અગર જો અભિન્નતા માનીએ તો જ્ઞાનાદિક સર્વ ધર્મોનું એકશ્યપણું થઈ જાય, કેમકે તે જીવથી સર્વથા ભિન્ન નથી. અને જે તેમજ થાય તે મારું જ્ઞાન, મારું જેવું -ઈત્યાદિ જ્ઞાનાદિની પરસ્પર ભેદની પ્રતીતિ જે થાય છે તે ન જ થાય માટે જીવ, જ્ઞાનાદિ ધર્મથી ભિન્નભિન્ન જ માનેલે છે.
આ જૈનદર્શનને સ્યાદ્વાદ સિદ્ધાંત કહેવાય. આથી સમજવાનું એ છે કે, જે મતવાલાએ એકાંત ભેદ જ માને છે તથા જે એકાંત અભેદ જ માને છે, તે યુક્તિયુક્ત જ નથી. તથા અસત્યમાં સત્ય બુદ્ધિ, સત્યમાં અસત્યબુદ્ધિ, તેમ પિતાનું ખોટું સિદ્ધ કરવાને માટે કુયુક્તિ આદિ કરે, તથા ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, મૈથુન, કલહ, આદિ અનેક પ્રકારે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મભેદેને કર્તા, તથા શુભાશુભ કર્મફલેનો ભે તથા કમના વિશે કરી નરકાદિ ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરનાર, તથા સમ્યગદર્શન (સત્યમાં જે સત્ય બુદ્ધિરૂપ શ્રદ્ધાન) જ્ઞાન, અને ચારિત્રને ક્રોધાદિકના ત્યાગરૂપ, આ રત્નત્રયીના અભ્યાસથી કર્મમલને દૂર કરનાર, અને મોક્ષને પ્રાપ્ત કરનાર આત્મા છે...
જિક–આત્મા નિત્ય છે કે અનિત્ય નિત્ય કહેશે તો આત્મા સિદ્ધ નહિં થાય, કેમકે નિત્યાત્મ કર્મ ભેદાદિકને કર્તા બની શકતો નથી અને માનશે તે લક્ષણ જૂઠું કરશે, કારણ કે
“અઘણુતાનુરાગરિધારવામાવિવે નિત્યા ભાવાર્થ કેઈ વખતે જેનું નાપણું નથી તથા કેઈ વખતે જેની ઉત્પત્તિ પણ નથી, તે રીતે જ સ્થિર એક સ્વભાવરૂપે હોય,
For Private And Personal Use Only