________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ ૫ એ કર્તા નથી, માટે દ્રવ્યની અપેક્ષાએ આત્મા ઉત્પન્ન પણ થતું નથી, તેમ વિનાશ પણ થતો નથી, સ્થિર એક સ્વભાવવાલ છે તેને તેજ છે. ફક્ત પર્યાયની અપેક્ષા અનિત્ય માનીએ છીએ. એ માટે સુખદુખાદિકને ભેગવવાવાલે આ વિશેષણમાં પણ બાધ આવી શકતો નથી, તેમ જન્મ મરણદિકને અભાવરૂપ દોષ પણ આવી શકતા નથી કારણ કે આમા કેઈ કાલમાં વિનાશ પામતેજ નથી, તેમ કર્મના સંગે પરિવર્તન સ્વભાવવાલે હાવાથી જન્મમરણાદિ થઈ શકે છે. લેકે પણ જીવની સાથે પ્રાણુના સંગ વિયેગને જ જન્મ મરણ ઉપચારથી કહે છે. જેમકે મારું શરીર એ ઉપચાર છે” કેમકે વાસ્તવિક રીતે એ શરીર પોતાનું (આત્માનું ) નથી. ફક્ત શરીરની સાથે સંગ હોવાથી મારું માને છે. તેમ પ્રાણુનો સંગ અને વિયાગ થવાથી જમ્યા અને મરી ગયો એમ કહે છે. તેમજ સંકેચ વિકાસ છે તે પણ કર્મ વિના બની શક્તા નથી. અને તે કર્મભેદને કર્તા પૂર્વે સિદ્ધ કરીને આવ્યા છીએ, માટે એ પણ દૂષણ આવી શકતું નથી. તેમ જ્ઞાનનું અધિકપણું તેમ ઓછાપણું તે પણ કમબીન જ છે. કર્મ ઓછા થવાથી જ્ઞાન વધે છે અને કર્મ અધિક થવાથી જ્ઞાન ઓછું થાય છે, માટે ઉપરોક્ત દૂષણે આવી શકતાં નથી : તથા કર્મભેદને કર્તા સિદ્ધ થયે, તે તેનાં ફળને ભક્તા પણ તે જ હોવા જોઈએ. અને તે લેતા નિત્ય પણ હોવો જોઈએ, અનિત્ય જ માનીએ તે જેણે કર્મ કર્યા છે તે તે ફળને લેતા નહિ જ થાય છે તે વિનાશ પામી ગયે, માટે અન્ય જોગવનાર સિદ્ધ થયા પણ એમ થવાથી એકનું કરેલું કર્મ બીજાને ભેગવવું જોઈએ. અને નહિ કરેલું કર્મ પણ જોગવવામાં આવશે. અકૃતાગમ અને કૃતનાશ દેષ આવશે માટે કર્મના વિશે કરી પરભવમાં ગમનકર્તા આત્મા અવશ્ય માનવે જોઈએ.
For Private And Personal Use Only