________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામ માગુપ્તિ. સાધુ સૂક્ષમ યા સ્કૂલ કોઈ પણ પ્રાણુની હિંસાથી મુક્ત છે. તેણે પ્રથમ પોતાના મનને અવશ્ય દબાવવાની જરુર છે. જે પ્રાણી માત્ર મને કરીને જ હિંસાનું ચિંતવન કરે છે અને કાયાએ કરી હિંસાને કરતો નથી, તે પણ તે હિંસાથી થનારા કર્મનું ઉપાર્જન કરે છે. કહ્યું છે કે – "मन एव मनुष्याणां, कारणं बन्धमोक्षयोः। .
રંવાર વિષયોની વચ્ચે નિર્વિલ પુનઃ છે ? ”
અર્થાત–મન જ્યારે ઇંદ્રિના વિષયમાં આસક્ત થાય છે ત્યારે કર્મબંધનનું કારણ થાય છે; અને જ્યારે ઇદ્રિના વિષયથી વિમુક્ત થઈ નિવિષયી થાય છે, ત્યારે મોક્ષનું કારણ થાય છે, માટે મનુષ્યને મન તેજ કર્મબંધનનું તથા કર્મથી મુક્ત થવાનું પ્રબલ કારણ છે. તે વિષે પ્રસન્નચંદ્ર રાજર્ષિ આદિ અનેક દષ્ટાંતે જેન સિદ્ધાંતમાં દર્શાવેલ છે. વળી એક મુનિવરે પિતાના આત્માને ઉદ્દેશીને કહ્યું છે કે,
. निबध्य गाढं नरकाग्निमिश्विरम् । । विसारवत् वक्ष्यति जीव हे मनः,
कैवर्तकस्त्वामिति मास्य विश्वसीः ॥१॥" અથ–હે જીવ! અનેક કુવિકલ્પરૂપ સૂત્રથી ઉત્પન્ન થયેલી કુકર્મરૂપ જાલેથી ગાઢ બાંધી લઈ, નરકરૂપ અગ્નિવડે મચ્છની પેઠે આ માછીરૂપ મન તને બાળશે; માટે એને " વિશ્વાસ ન કરીશ.
: પ્રાણુને કઈ પણ કાર્ય કરવું હોય છે, ત્યારે પ્રથમ તે સંબંધી વિકલ્પ અવશ્ય કરે છે, અને વિકએ કરી તેને કહે
For Private And Personal Use Only