________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાખ્યાન શ્રીજી
: At :
અર્થાત્—અહિંસા-સર્વ જીવની હિંસાને ત્યાગ, સૂનૃત-સત્ય વચન, અસ્તેય—ઉચિત વસ્તુ પણ માલીકના દીધા વિના નહિ લેવી, બ્રહ્માચ–સર્વથા શ્રીસેવાથી વિરક્તપણું અને અપરિગ્રહધન, ધાન્યાદિકને! ત્યાગ. એ પાંચેને મહાત્રતા કહે છે. એ એકેકની પાંચ પાંચ ભાવનાએ છે. એ પાંચ મહાવ્રતા અને એ પાંચ મહાવ્રતાની પચીસ ભાવનાઓન, મેાક્ષના અથો સાધુ અવશ્ય પાલન કરે.
અહિંસાનુ' સ્વરૂપ :
“ ન યત્ પ્રમાણ્યોનેન, નીવિતવ્યપરોવળમ્ ।
ત્રતાનાં સ્થાવાળાં જ, તર્જિસાગતું મરું!! ? ” અર્થાત-હાલતાચાલતા એઇંદ્રિયાદિક જીવા ત્રસપણે કહેલા છે અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવાને સ્થાવર કહેલા છે : રાગ, દ્વેષ, અજ્ઞાનાદિક જે પ્રમાા છે, તેને વ થઇને ઘાત્તાહિક્થી તેમના નાશ ન કરવા, તેનું નામ અહિંસા મત છે.
વચનનું સ્વરૂપ
“ પ્રિયં વચ્ચે વસ્તષ્પ, સત્તુતપ્રતમુખ્યતે । तत्तथ्यमपि नो तथ्य - मप्रियं चाहितं च यत् ॥ १ ॥”
અર્થાત્ જે વચન માલાથી બીજા જીવને આનંદ થાય તેનુ નામ પ્રિય અને જે વચન તે જીવને સદા હિતકારક હાય, તેનું નામ પથ્ય છે. તેવું યથા વચન હાય તેનું નામ સત્યવ્રત કહેલુ છે, પરંતુ જે વચન વ્યવહારથી સત્ય હાય, છતાં બીજાના હક્યને ભેદન કરનારું એટલે અપ્રિય અથવા પ્રિય છતાં અહિત કરનારું હાય, તા તે સત્યરૂપે ન સમજવુ, જેમકે કાણાને કાણા,
For Private And Personal Use Only