________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R :
ધમની ાિ
પણ નામ સાંભળેલ છે. તે પુરૂષને કોઇ ઠેકાણે સિંહ દેખવામાં આવે તા આ સિદ્ધ છે એવા ખાધ થતા નથી. · પણ જે પુરૂષ સિહુની મૂર્તિ રૂખી છે તેને સિહુ દેખવામાં આવે તે તરત જ સિદ્ધના મેષ થાય છે. આથી નામ કરતાં સ્થાપના-સ્મૃતિ બ્ ઉપકારક છે.
પ્ર-પ્રતિમા તા કારીગર મનાવે છે. જો પ્રતિમા પૂજવા ચામ્ય છે, તે તેના કર્તા કારીગર પણ પૂજનિક થશે?
ઉ—તા શાસ્ત્રોને પણ લડીયાએ લખે છે, તેા શાસ્ત્રોને માનનારાઓએ તેઓને પૂજવા જોઇએ.
પ્ર૦—જૈન દર્શીન-સંપ્રદાયમાં જેમ મૂર્તિ માનવાનું કહ્યું છે તેમ વેદાએ પણ કહ્યું છે ખરૂ ?
ૐહા, તૈત્તિરીયેાપનિષમાં કહ્યું છે કે,
44
" सझालंबनं ब्रह्मणः परस्यापरस्य च प्रतिमेव विष्णोः ॥
"
ભાવાર્થ... પરણા તથા અપરબ્રહ્મનું આલેખન વિષ્ણુની પ્રતિમાની પેઠે એકાર છે.' ઇત્યાદિ પાઠો અનેક છે.
પ્ર—આ કાળમાં કોઈપણ બુદ્ધિમાન પુરૂષ પ્રતિમાને માનતા નથી.
ઉ—બુદ્ધિમાન તા સર્વે માને છે. જીએ કે, ગુજરાત, મુંબઇઇલાકો, હિન્દુસ્તાન, અમેરિકા, આફ્રિકા, યૂરાપ, આદિના નકશા તથા હાટહવેલી, નદી, પહાડ, આદિના સ` નકશા છે તે દેશાદિ વસ્તુની પ્રતિમાજ છે. તથા અકારાદિ અક્ષરાની આકૃતિ છે તે પણ શબ્દનીજ સ્થાપના છે. તથા જપમાળામાં ૧૦૮ મણુકા છે, તે પણ જૈનમત પ્રમાણે પંચપરમેષ્ટીના ગુણુની સ્થાપના છે. તથા બીજા મતાવાળા પણ જે કાઈ ૧૦૮ અથવા
#
For Private And Personal Use Only