________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા ભાવાર્થ-ક્રોધ તે સર્વ દેશોની ખાણરૂપ અને સંપૂર્ણ ગુણેને બાળવાને માટે અગ્નિસમાન તેમજ સંપૂર્ણ કદને આપવાને માટે સંકેતરૂપ છે, આવા અનેક પ્રકારનાં દૂષણેથી ભરપૂર ક્રોધ છે, માટે તેને અવશ્ય બુદ્ધિમાન પુરૂ ત્યાગ કરે. ૧,
દાનાદિક એગ્ય સ્થાનમાં પિતાનું ધન વાપરવું નહિ, તથા નિષ્કારણ કપટદ્વારા પરધન અંગીકાર કરવું, તેનું નામ લોભ કહી શકાય છે, અને શાસ્ત્રકાર કહે છે કે જોમ [&ાનિ પતિ લેભ તે પાપનું મૂળ છે. લેભની તૃષ્ણ શાંત થતી નથી. પરંતુ ઉલટી જેમ જેમ લાભ થાય છે તેમ તેમ વૃદ્ધિને પામે છે. કહ્યું છે કે,
समुद्रस्यैव कल्लोलात्मकल्लोलो वर्धते यथा । .. तल्लाभाच लोमोऽपि मम्मणवणिजो यथा ॥१॥
ભાવાર્થ-જેમ સમુદ્રના કલેલ આવવાથી કોલની હાનિ નહીં થતાં વૃદ્ધિ થાય છે તેની માફક જેમ જેમ અધિક લાભ થાય છે તેમ તેમ મમ્મણ વણિકની પેઠે લેભની પણ વૃદ્ધિ થતી જાય છે. - લાભથી લેભની વૃદ્ધિ થાય છે. તેના ઉપર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે, जीरे मारे निर्धनने शत चाह शत लहे सहस जोडीए जीरेजी, जीरे मारे सहस लहे लख लामे मन कोडीए जीरेजी; जीरे मारे कोटीश्वर नृप ऋद्ध नृप चाहे चक्रीपणुं जीरेजी, जीरे मारे चक्री चाहे सुरभोग सुर चाहे सुरपति मुख घणंजीरेजी.
આ ઉપરોક્ત લેભી પુરૂષની તૃષ્ણ ઘટતી નથી, પરંતુ ઉલટી વૃદ્ધિ પામે છે, એ વાત સારી રીતે સમજી શકાય છે.
For Private And Personal Use Only