________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આખ્યાન ડું
ફાઈનાય અવણ વા
હવે છઠ્ઠા ગુણનુ કિંચિત્ સ્વરૂપ. અવળું વાદ કાઇના ન કહેવા, એ છઠ્ઠો ગુણુ છે. પારકી નિદાી અપયશ તથા દુઃખાદિકને પ્રાપ્ત થાય છે. મલધારી શ્રી હેમચ ંદ્રસૂરિજીએ માલા ” માં કહ્યુ` છે કે
66
પુષ્પ
44
માલવા નહિ
44
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
'सुडुविगुणे धरतो पावर लहुअत्तणं अकिर्त्ति च । परदेस कहानिरओ, उक्करिसपरो अ सगुणे ॥ १ ॥
..
" आयरह जह अकजं, अन्नो किं तुञ्झ तत्थ चिंताए ! | अप्पाणं चित्र चिंतसु, अअवि वसगं भवदुहाणं ॥ २ ॥ परदेासं जंपतो, न लहइ अत्थं जसं न पावेह | सजणपि कुण सत्तुं, बंधइ कम्मं महघोरं ॥ ३ ॥ " समयमि निग्गुणेवि भणिया मज्झत्थभावणा चैव । પડોસમાં મુળ, મળિય અનૈËિવિ નિરુદ્ધ ॥ ૪ ॥ ”
''
અર્થાત્—સારા ગુણેાને ધારણ કરવા છતાં પણ, પારકા ઢોષ કહેવામાં રિસક અને પેાતાના ગુણને ગર્વ કરનાર પુરૂષ લઘુતા અને અપયશને પામે છે. અન્ય કાઈ જો કર્મના વંશથી અકાર્ય કરતા હાય તેા તેની ચિંતા કરવાનુ તારે શું પ્રયેાજન છે? તું તા અદ્યાપિ પર્યં ત સંસારમાં જન્મ-મરણના દુ:ખને વશ પડેલા પેાતાના આત્માની જ ચિંતા કર. પારકા દોષને કહેવાથી તું નથી મેલવતા દ્રવ્ય કે નથી મેલવતા યશ, ઉલટું, સ્વજનાને શત્રુ ખનાવે છે, અને દુ:ખદાયી મહાઘાર કર્મીને ખાંધે છે. શાસ્ત્રોમાં નિર્ગુણીજના ઉપર પણ મધ્યસ્થ ભાવના રાખવાનુ કહ્યું છે, અને પરદોષાને ગ્રહણ કરવાનુ તે અન્યમત
For Private And Personal Use Only