________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ ૨ જે
૧ ૧રર છે કે અનિત્ય ? જે કહેશે કે ભિન્ન છે, ને તે જડ છે, તથા તે નિત્ય છે તે પછી તમારું કહેવું કેવલ ઈવર જ જગતનું કારણ છે એ સત્ય કેમ બનશે? જે કહેશે કે ભિન્ન છે, જડ છે, પણ અનિત્ય છે, તે પછી તે અનિત્ય શક્તિ શાથી ઉત્પન્ન થઈ? જે કઈ બીજી શક્તિથી ઉત્પન્ન થઈ તે તે પણ ભિન્ન કે અભિન્ન જે ભિન્ન કહે છે તે જડ કે ચેતન? જે જડ કહો તે તે નિત્ય કે અનિત્ય નિત્ય કહે તે પૂર્વે જણાવેલ દુષણ આવે, અને જે અનિત્ય કહે તે તેની ઉત્પત્તિ શાથી થઈ? ઈત્યાદિક અનવસ્થા દૂષણે આવે, અને જે ચેતન કહે તે પૂર્વનાં જ દુષણ આવે. તથા જે અભિન્ન કહે તે ઈશ્વર જ સિદ્ધ થયા, અને ઈશ્વર જ જ્યારે પિતે ઉપાદાન કારણ થયા તે સર્વ વસ્તુરૂપ ઈશ્વર થયા, જ્યારે ઈવર જ સર્વ વસ્તુરૂપ બને એટલે સ્વર્ગ, નરક, જ્ઞાની, અજ્ઞાની વગેરે સ્વરૂપ તે (જગતકર્તા) ઈશ્વરનું જ બનશે, અને આ પ્રકારે ઈશ્વર સર્વરૂપ બને છે તે પછી વેદ, પુરાણ, કુરાનાદિ શાસ્ત્રો કેને માટે તે ઈશ્વરે બનાવ્યાં? તે સર્વને વિચાર કરીએ તો શું આ બધું ઘટે છે? કદાપિ નહિ.
પ્રહ–સર્વશક્તિમાન હવાથી ઈશ્વરે ઉપાદાન કારણ વિના જ આ જગત રચ્યું ?
ઉ૦–કારણ વિના કેઈ કાર્ય થાય નહિ, માટે ઉપાદાન કારણ વિના જગત રમ્યું એ તમારું કહેવું કેઈ બુદ્ધિમાન પુરુષ તે નહિ માને, વળી શક્તિમાન માનવામાં ચકક દૂષણ આવે છે.
પ્ર–ચક્ર દૂષણ કોને કહે છે અને તે કેવી રીતે આવે? ઉ–પ્રથમ કેવળ ઉપાદાનાદિ કારણ વિના ઈશ્વર હતા, એ
For Private And Personal Use Only