________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા ઉ–જન શાસ્ત્રોમાં તે ઠામ ઠામ મૂર્તિનું વર્ણન આવે છે.
પ્ર–કયા કયા જૈન શાસામાં મૂર્તિનું વર્ણન છે તેનાં નામ બતાવવા કૃપા કરશો?
ઉ–જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ જિનેશ્વર ભગવંતની પ્રતિમા પૂજ્યાને અધિકાર વિસ્તારથી જણાવ્યું છે. રાયપણું સૂત્રમાં સૂર્યાલ દેવનો, જીવાભિગમમાં વિજયપલીઆ દેવને, ઉપાસકદશાંગમાં આનંદ કામદેવને, ભગવતિ સૂત્રમાં વિદ્યાચરણ જંઘાચારણ સાધુને ઈત્યાદિ સૂત્રામાં વિસ્તારથી જિનપ્રતિમાને અધિકાર કહ્યો છે. તેમજ ન્યાયાવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજશ્રીએ, પાંચ હજાર ક સંખ્યાના પ્રતિમા શતક ગ્રંથમાં પ્રતિમાની સિદ્ધિ વિસ્તારથી કરેલી છે.
પ્રવ–પ્રતિમા સંબંધી કે પાઠ ભણાવવા કૃપા કરશે ?
ઉ–હા, દેવવંદન ભાષ્યમાં કહ્યું છે કે, नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिदपडिमाओ। दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ॥१॥
અર્થ:–જિનેશ્વર દેવનું નામ તે નામ જિન, જિનેશ્વર ભગવંતની પ્રતિમા તે સ્થાપના જિન, તથા જિનેશ્વર ભગવંતને જે જીવ તે દ્રવ્ય જિન, તથા સમવસરણમાં બિરાજમાન તે ભાવ જિન કહેવાય.
પ્ર–જેન શાસ્ત્રોમાં પ્રતિમા છે તે ઠીક, પણ પત્થરની ગાય જેમ દૂધ આપતી નથી તેમ પ્રતિમાથી પણ કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી.
ઉ–જેમ કોઈ પુરુષ ગાય ગાય સુખથી ઉચાર કરે તોપણ તેના કાર્યની સિદ્ધિ થતી નથી, તેમ પરમેશ્વરના નામથી તથા
For Private And Personal Use Only