________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ ૫ ગ
: ૧૫૭ :
જિજ્ઞાસુ—નૈયાયિક મતમાં મુકત આત્મામાં જ્ઞાનાભાવ છે તેમ મૃતક શરીરમાં પણ પ્રાણાભાવ હાવાથી જ્ઞાનના અભાવ માન્યા છે, અથવા તૈયાયિક મતમાં આત્મા સર્વવ્યાપી છે, છતાં મૃતક શરીરમાં જ્ઞાનાભાવ માન્યા છે. તે રીતે નાસ્તિક મતમાં પશુ મૃતક શરીરમાં નાનાભાવને શુ આધક આવે છે?
ગુરુદેવ~તમે જે મુક્તાત્મામાં જ્ઞાનાભાવ કહ્યો, તે તે! નેયાવિક્રમતવાલાને લાગુ પડે છે. અમા તા(જૈનદર્શન) મુક્ત આત્મામાં જ્ઞાનમાનીએ છીએ. તથા ‘આત્મા સર્વવ્યાપી છે’–ઇત્યાદિ જે દૂષણ કહ્યાં તે દૂષણ પણુ તૈયાયિકનેજ છે; કેમકે અમે તે સવ્યાપી આત્મા માનતા નથી, કિંતુ દેહવ્યાપી માનીએ છીએ, દેહવ્યાપી પક્ષમાં એ દાષ આવી શકતા નથી.
પ્રાણાભાવ એટલે છુ? સામાન્ય વાયુ કહેા છે! કે વાયુવિશેષને પ્રાણાભાવ કહા છે. જો સામાન્ય વાયુ કહેતા હા તા સર્વ પાલાણમાં વાયુ છે, માટે મૃતક શરીરમાં પણ વાયુ છે. તેથી ત્યાં જ્ઞાન હાવું જોઇએ. અને જે વાયુવિશેષ કહેતા હા તે વાયુવિશેષ શું પદાર્થ છે ? જો જ્ઞાનના આધારે જ પ્રાણવાયુ કહે તેા, તે આત્મા જ છે. અને જો પ્રાણવાયુ એ અન્ગેથી અતિરિક્ત કહેશે તેા તેની ઉત્પત્તિનુ થ્રુ કારણ? અદૃષ્ટ કહેશે તા તે અદૃષ્ટના કર્તા કાણુ ? કર્તા વિના અષ્ટ બની શકે નહીં. માટે જે અદૃષ્ટના કર્તા છે, તે જ આત્મા છે.
તથા શરીરમાં ચૈતન્ય માનવાથી ખાલ્યાવસ્થામાં જોએલી વસ્તુનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં ન થવુ જોઇએ, કારણ કે શરીરના અવયવેામાં વૃદ્ધિહાનિ થાય છે, તેમ થવાથી પૂર્વ શરીરરૂપ આત્માના વિનાશ થયા, અને ઉત્તર શરીરરૂપ આત્મા ઉત્પન્ન. થયા, માટે આલ્ય શરીરરૂપ આત્મા, વૃદ્ધે શરીરરૂપ આત્માથી ભિન્ન ગણાય તેમ ગણવાથી પૂર્વનું સ્મરણ ન થવું જોઈએ,
For Private And Personal Use Only