________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૧૨ ૧
'ધર્મની દિશા “ પુvજોવાની વામદે નારા
पुरुषार्थैः कृतकृत्यो, न करोत्याप्तो जगत्कलुषम् ॥१॥"
અર્થાત-જગતની રચના કેઈએ કરી નથી. કારણ કે પરમાત્મા પોતે પુરૂષાર્થોથી કૃતકૃત્ય છે. તેઓને જગતની રચના કરવાનું કેઈ કારણ નથી. આથી તેઓ જગતને શામાટે સરજે?
પ્રવ– ઈશ્વરે તે જીવો નિર્મલ જ રહ્યા હતા, પણ છે પિતાની ઈચ્છાથી વિચિત્ર કર્મો કરે, તેમાં ઈશ્વર શું કરે?
ઉ–ઈશ્વર નિર્દોષ એવા છને રચે એ સંભવ નથી, એમ ઉપર જણાવેલું છે, અને જે જ્યારે પિતાની ખુશીથી જ કર્મ કરે છે તે, ઈશ્વર એવા આત્માઓને રચે છે એમ શા માટે માની શકાય. - શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં
" स्वयमेव प्रवर्तन्ते, सत्वावेचित्रकर्मणि ।
निरर्थकमिहेशस्य, कर्तृत्वं गीयते कथम् ? ॥१॥"
ભાવાર્થ-જીવે. સ્વયમેવ નાના પ્રકારના કાર્યમાં પ્રવૃત્તિ કરે છે. તે દરેક કાર્યની ફળપ્રાપ્તિ જેને આપમેળે થશે અને તેમ થાય તો પછી જેના કવથી કાંઈપણ ફલ નથી, તેવા ઈશ્વરને કર્તા માનવાથી શું ફાયદા છે? વલી તે નિર્મલ માં સારું અથવા ખોટું કાર્ય કરવાની શક્તિ કયાંથી આવી?
પ્ર –સર્વ શક્તિઓ તે ઇશ્વરે જ રચી છે, પણ ઈશ્વર કેઈને ટા કાર્યમાં પ્રવૃત્તિ કરાવતા નથી. જેમ કે માણસે પોતાના પુત્રને રમવાને માટે રમકડું આપ્યું, જેથી તે બાળકે પોતાની આંખ ફાડી નાખી તે, તેમાં તેના પિતાનું શું દૂષણ? તેવી જ
For Private And Personal Use Only