________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
91ખ્યાન સાથુ
ભાવકના ખારમાં વ્રતનુ
પે
અગીઆરમા વ્રતમાં આખા દિવસ ધર્મ ધ્યાનાદિકમાં લેાજન વ્યાપારાદિક વિના જ્ઞાન-ધ્યાનાદિકમાં વ્યતીત કર્યાં, તેના બીજા દિવસે પેાતાના વાસ્તે જે લેાજનાદિક તૈયાર થયેલ હાય, તેમાંથી કાઇ મહાત્મા નિઃસ્પૃહી હોય, તેમને મેટા દરથી ઘેર તેડી લાવીને ઘણા માનપૂર્વક લેાજન આપે તે પછી જ પતિ ભાજન કરે. કદાચ તેવા મહાત્મા તે શહેરમાં વિદ્યમાન ન હાય તા, પેાતાની સાથમાં જે સાધારણ પુરૂષાએ જ્ઞાન-ધ્યાનાદિકમાં વખત વ્યતીત કર્યો હાય, તેમાંથી પણ જેટલી મરજી હાય તેટલા પુરુષાને પાતાને ત્યાં મેલાવીને ભેાજન કરાવે અને પેાતાના વ્રતને સાÖક કરે, તેથી આ વ્રતને અતિથિસ વિભાગ નામથી ઓળખાવેલું છે.
ધર્માચારના ખાર વિભાગ ગૃહસ્થના માટે આ મુજબ ટૂંકમાં કહી બતાવ્યા. વ્રતવનના ઉપસાર
સાધુનાં પાંચ મહાવ્રતાદિક અને ગૃહસ્થ માટે પાંચ અણુત્રતાદિક બાર વિભાગ જે સક્ષેપથી કહી ખતાવ્યા; તેથી પણ સૂક્ષ્મ વિચારયુક્ત મેટા દરજ્જાથી પરમાત્મા થવાવાળા પુરુષા પૂર્વના ભવામાં ગૃહસ્થ હોય તે વખતે ગૃહસ્થના ધર્મનું પાલન કરે; અને પછીથી સર્વ ઋદ્ધિને છેડીને સાધુપણું અંગીકાર કરી, સાધુના ધર્મને પણ અતિ સુક્ષ્મપણે પાલન કરી, પછી પરમાત્માની પદ્મવી ચેાગ્ય પુણ્ય ઉપાર્જન કરી, પદવીને પ્રાપ્ત કરી, બીજા જીવેાના ઉપગાર માટે ધર્મની પ્રવૃત્તિના ઉપદેશ આપી જાય છે; અને ક્રીથી આ દુનિયાનાં જન્મ-મરણાદિક સંકટામાં આવતા જ નથી. આ સવ ચૈા કરવાની આવશ્યકતા છે, કે જેથી આપણા આત્માને પણ ક્રીથી સંસારના જન્મ-મરણુમાં પડવું પડે નહિ.
For Private And Personal Use Only
ar