________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખ્યાન આઠમું દસ્ત આદિ ઉપદ્રવ થાય અને કેઈક વખત મરણ પણ થઈ જાય, તેમજ અતિશ્રમથી શ્રમિત થયેલા માણસે પણ તરત જ ભજન ન કરવું, તેમ કરવાથી પણ શરીરમાં રોગની ઉત્પત્તિ થાય છે. તેમજ પોતાના શરીરને પ્રતિકૂલ (એટલે પાચન ન થાય એવું ) ભજન ન કરવું, તેમ કરવાથી પણ શરીરને ઘણું જ હાનિ થાય છે, માટે ઉપરોક્ત હાનિકારક જનનો ત્યાગ કરીને વિધિ પ્રમાણે એટલે જેમ રાત્રિમાં સૂક્ષ્મ જીવો દેખી શકાતા નથી તેમ જ અંધકારવાળા સ્થાનમાં પણ ન દેખી શકવાથી રાત્રિ તથા અંધકારવાળાં સ્થળમાં ભેજન કરવું નહીં.
રાત્રિમાં અનેક સૂમ ની ઉત્પત્તિ થાય છે અને તે સૂક્ષ્મ હોવાથી તેઓને ભોજનની સાથે સંયોગ થાય છે, અને તે જીવથી વ્યાપ્ત એવું ભેજન શરીરમાં જવાથી શરીરમાં નાના પ્રકારના વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, અને વ્યાધિઓના પ્રબળપણાથી શરીર પિતાની ફરજો બજાવવામાં અસમર્થ બની જાય છે, શરીર અસમર્થ થવાથી આત્મહિતમાં સાધનભૂત એવી ધર્મરૂપ ફરજ પણ બજાવી ન શકે માટે પિતાથી બનતા પ્રયાસે રાત્રિભોજનનો ત્યાગ કરી દિવસે તેમજ પ્રકાશવાળા સ્થાનમાં જ ભેજન અંગીકાર કરવું. નાના પ્રકારના જંતુઓ ભેજનદ્વારા શરીરમાં જવાથી અનેક વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. તે વિષયમાં કહ્યું છે કે, मेहं पिपीलियाओ हणति, वमणं च मच्छिया कुणइ । जुया जलोदरं तु, कालियो कोटरोगं च ॥१॥ पालो सरस्स भंगो कंटोलगइ गलंमि दारं च । वालुम्मि विधइ अली, वंजणमज्झम्मि भुजंतो ॥२॥ સવાર્થ –કીડીઓ ભેજનમાં આવે તે બુદ્ધિનો નાશ
For Private And Personal Use Only