________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: 40:
ધની દિશા
તેથી લેાકેામાં ધર્મની વૃદ્ધિ થાય છે. વાસ્તે શિષ્ટ પુરુષાના આચારની પ્રશંસાના ગુણ પણ અવશ્ય મેળવવા જોઇએ. હવે શિષ્ટાચાર કાને કહેવાય?
46
‘હોજાવવામીÄ, રીનામ્બુદ્ધળાઃ । નૃતજ્ઞતા મુદ્દાશિખ્યું, સાચાર: પ્રીÄિતઃ શાશા “
અર્થાત—ધી પુરુષા હાય તે લેાકેામાં નિન્દા થાય તેવુ કામ કરતાં જરૂર ભય રાખે. તાત્પર્ય એ છે કે, ધનાદિકના લેાભથી કે ઇંદ્રિયેના વશથી ધી પુરુષા પ્રાય: અસત્કાર્યમાં પ્રવૃત્તિ કરે નહીં. આ લાકાપવાદીતા કહેવાય. દીનપુરુષા, જાતિઅધુ આદિ દુ:ખી હાય તા તેમને દુઃખાર્દિકથી દૂર કરવાના નિરંતર પ્રયાસ કરવાવાળા હાય આ દીના રણના આદર કહેવાય. હવે કૃતજ્ઞતા-કાઇએ ઉપકાર કર્યો હાય તેને ભૂલે નહીં. વળી સુદાક્ષિણ્ય-આપત્તિમાં પડેલાએ તેમજ ધર્મોકાચને કરવાવાલાએ, ફાઇ. કાર્યની ભલામણ કરે તેા પોતાના કાર્યને ગૌણપણે રાખીને પણ અવશ્ય મદદ આપવાવાલા હાય. આ ચાર ગુણ્ણાને ધારણ કરવાવાલે! શિષ્ટ લેાકેાને ધણું પ્રિય થઈ પડે છે, તેથી એ કર્ત્તયૈાને સદાચારરૂપે ગણેલાં છે. વળી
" सर्वत्र निंदासंत्यागो, वर्णवादस्तु साधुषु ।
आपद्यऽदैन्यमत्यन्तं तद्वत्संपदि नम्रता ॥ १ ॥ " ભાવા—સત્ર નિદાસ ત્યાગ, એટલે દેવ, ગુરુ, રાજા, મંત્રી તથા સત્પુરુષો આદિ કાઇની પણ નિંદા કરવી નહીં. વણ વાદ સાધુ પુરુષના એલવા, એટલે તેમનામાં ઉદારતા, ધીરતા, નિરભિમાનતા, ગભીરતા, પરાપકારિતા, પ્રમાણિકતા, શૌર્યતા, સરલતા અને નિપુણુતા આદિ જે જે ઉત્તમ ગુણા જોવામાં આવે, તેની સ્તુતિ કરવી, આપદામાં અદૈન્ય એટલે
For Private And Personal Use Only