________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિમ ૧ તે ર૭ આદિ રાખે છે તે પણ સહેતુક હેવા સંભવ છે, અન્યથા ૧૦૮ આદિ રાખવાને નિયમ ન થઈ શકે. - પ્રવે-લૌકિક મૂર્તિ તે બની શકે છે, પણ નિરંજન નિરાકાર પરમેશ્વરની મૂર્તિ કેવી રીતે બની શકે?
ઉ–પ્રથમ એ વિચાર વિચારણુય છે કે, વેદાદિ શાસ્ત્રના કથન કરનાર નિરંજન નિરાકાર માનવા કે સાકાર? કદાચ એમ કહેશે કે “વેદન કર્તા કોઈ નથી, વેદ અપૌરૂષય છે. એ પ્રમાણે માનવામાં શું ફૂષણ આવે છે ? તેના ઉત્તરમાં જણાવવાનું કે, વેદ અપૌરુષેય કઈ રીતે સિદ્ધ થાય નહિ. .
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાયાર્ય મહારાજે “ગશાસ્ત્ર માં
अपौरुषेयवचनमसंमवि भवेद्यदि ॥ न प्रमाणं भवेद्वाचां बाप्ताधीना प्रमाणता ॥१॥
ભાવાર્થ-જેને સંભવજ નથી એવું પુરૂષ વિનાનું વચન પ્રમાણ થતું નથી, કારણ, વચનની પ્રમાણુતા આ સર્વજ્ઞ)ને આધીન છે. ૧. તથા “સ્યાદ્વાદમંજરીમાં પણ કહ્યું છે કે, "ताल्वादिजन्मा ननु वर्णवर्गों, वर्णात्मको वेद इति स्फुटं च। पुंसश्च ताल्वादिरतः कथं स्यादपौरुषेयोऽमिति प्रतीतिः॥१॥"
ભાવાર્થ –વેદ અક્ષર સ્વરૂપ છે એમ પ્રગટ છે, અને અક્ષરને સમૂહ તે તાલુ, કંઠ, દંત આદિ સ્થાનેથી પેદા થાય છે, અને તાલું આદિ સ્થાને પુરૂષને જ હોય છે તેથી વેદ અરૂષય છે એમ પ્રતીત કેવી રીતે થાય? માટે વેદ અપૌરુષેય સિદ્ધ થાય નહિ.
આથી વેદાદિ શાસ્ત્રના કર્તા, આ કથનથી દેહધારી જ સિદ્ધ થાય છે. એટલે અક્ષરો નિરાકાર છે, છતાં તેમની આકૃતિ બના
For Private And Personal Use Only