________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની nિ યથાર્થ અને સંપૂર્ણ સ્વરૂપ પ્રત્યક્ષ કરીને, પછી સર્વ જીવોના હિતને માટે જીવાદિક યથાર્થ તત્ત્વનું સ્વરૂપ બતાવીને, તેઓ સાધુધર્મનો ઉપદેશ અને તેમાંથી કઠીન ભાગ બાદ કરીને ગૃહસ્થાના ધર્મને પણ ઉપદેશ કરી ગયા છે. સાધુના આચારે:
જીવાદિક તત્તાનો વિષય અતિ ગંભીર અને મહાન હોવાથી અને કહેવામાં આવશે નહિ. માત્ર અનુક્રમથી સાધુ અને ગૃહસ્થાને સામાન્યપણે આચાર કહીએ છીએ. પ્રથમ સાધુના આચારનું સ્વરૂપ" महाव्रतधरा धीरा, मैक्षभात्रोपजीविनः ।
सामायिकस्था धर्मोप,-देशका गुरवो मताः ॥१॥"
અર્થાતપાંચ મહાવ્રતને ધારણ કરી તેનું પાલન કરનાર, અનેક સંકટમાં પણ વૈર્યને નહિ છોડનારા, ધારણ કરેલાં તેમાં દૂષણ નહિ લગાડનારા, પિતાને માટે કરાવીને ભેજન પણ નહિ લેનારા, માત્ર ધર્મના સાધનમાં ઉપયોગી થાય તેટલા પૂરતી શરીરની રક્ષા માટે ભિક્ષા દ્વારા નિર્દોષ આહારને લાવીને નિર્વાહ કરનારા, વસ્ત્રાદિકને પણ મર્યાદાથી અધિકપણે સંગ્રહ નહિ કરનારા, રાગ-દ્વેષાદિકની પરિણતિથી રહિત, મધ્યસ્થ વૃત્તિને ભજનારા, માત્ર ના કલ્યાણ માટે ગામનગરાદિકમાં મર્યાદાપૂર્વક રહીને પરમાત્મકથિત ધર્મને યથાર્થ પણે ઉપદેશ આપીને ધર્મમાં સ્થિર કરનારા મહામુનિઓ હોય છે. પાંચ મહાવ્રતોનાં નામ : તે પાંચ મહાવતે કયા છે તે જોઈએ -
હિંસાલમત્તે જાહેરરિઝ! पंचभिः पंचभिर्युक्ता, भावनाभिर्विमुक्तये ॥१॥"
For Private And Personal Use Only