________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
:::
ધની દિશ
શ્રી રત્નશેખરસૂરિ મહારાજે ક્ષેત્રસમાસ ” માં કહ્યું છે કે
44
44
कालदुगे तिचउत्था, -रगेसु एगुणनवइपक्खे | सेस,गसिअंति, हुति पढमंतिमजिनिंदा ॥ १ ॥
19
અર્થાત્ તે અને પ્રકારના કાલમાં જે છ છ વિભાગ અતાવ્યા હતા, તેમાં પ્રથમ અવસર્પિણીના ત્રીજા વિભાગમાં નેવ્યાસી ( ૮૯ ) પક્ષ બાકી રહે તે વખતે તથા ચાથા વિભાગના નેવ્યાસી ( ૮૯ ) પક્ષ બાકી રહે તે વખતે, અનુક્રમે પહેલા અને ચાવીસમા પરમાત્મા માક્ષે જાય. એજ પ્રમાણે ઉત્સર્પિણીના ત્રીજા વિભાગના તેમજ ચેાથા વિભાગના પણ નેવ્યાસી (૮૯) પક્ષ જાય, તે વખતે અનુક્રમથી પહેલા અને ચાવીસમા પરમા માના જન્મ થાય. રાજા-મહારાજાદિકના જન્મ સમયે જેમ ઉચ્ચ ગ્રહાદિક યથાયેાગ્ય મલી આવે છે, તેમજ આ વિષયમાં પણ સમજવું, પરમાત્માનું સ્વરૂપ :
જે જીવ પરમાત્મા થાય તે એકના એક છેએમ ન સમજવું. પણ જે જે જીવે પૂર્વના કાઇક ઉત્તમ ભવમાં પરમાત્મા અગર તેવા ગુરુના કથનથી યથા તત્ત્વાની શ્રદ્ધા કરી છે, પછી તે ભયમાં અથવા તે તેવા બીજા અનેક ભવામાં તેવા પરમા માના અથવા તેવા ગુરુના સંયોગ મળી જવાથી, તેવાં યથાર્થ તત્ત્વાનું વિશેષ જાણપણું કરીને, તેવા પ્રકારનાં કાઇ અલૌકિક શુભ આચરણ આચરવાથી આત્માને અધિક દરજ ચઢાવેલા છે, તેવા ઉત્તમ જીવ, સ થા મુક્ત થવાના ભવમાં પણુ કાઇક રાજ્યવંશીય`ઉત્તમ કુલમાં જન્મ પામે છે; તે વખતે પણ પૂવ ના ભવમાં મેળવેલાં જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય, તે ત્રણે જ્ઞાન સહિત જ જન્મ પામે છે; તેથી ભણ્યા વિના પણ બીજા જીવાને અતિ ચમત્કાર પ્રાપ્ત થાય તેવા જ્ઞાનવાલા જ હાય છે..
For Private And Personal Use Only