________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાખ્યાન ત્રીજું
છે : જ નહીં, પરંતુ સામે પ્રાણ સમતાવાન ન હોય તે તેની પણ અતિ ખરાબી કરે છે. જરા માત્ર પણ અગ્નિને તણખો, પવન નની અનુકૂળતાએ આખા નગરને નાશ કરનાર થાય છે. તેવી જ રીતે ક્રોધી પુરુષે પણ આજુબાજુને અનુકૂળ સંયેગ મળતાં મોટા મોટા રાજ્યની પણ ખરાબી કરનાર થયા છે. અરે ! જેના પ્રભાવે મોટા મોટા મુનિએ પણ નરકાવાસના ભેગી થયા છે, આ બાબતમાં એક મહાત્માનું નીચે પ્રમાણે વચન છે.
અશોવ વાશી, કીશો યોજે રોજ ૧ વિચિ , શો પિ તે વહુ શા ?”
અથ–સણ, (દેવું ) વ્રણ, (ગુમડુ) અગ્નિ અને કષાય છે કે થોડાં હોય તે પણ તેને વિશ્વાસ ન કરો. થોડાં પણ તે ઘણું થઈ પડે છે. વિશેષ શું કહેવું ? એ સંબંધી કહેતાં પાર આવી શકે તેમ નથી. મુનિઓએ વચનને ઉચ્ચાર કરતાં પહેલાં પોતામાં ક્રોધના આવેશ હોય તો તે દૂર કરે છે, અને
જ્યાં સુધી શાંતિ ન હોય ત્યાં સુધી વચન ઉચ્ચારવું નહિ, કેમકે ફોધના આવેશમાં પ્રાણીને સામાન અછત દૂષણ બોલવાનો પ્રસંગ આવે છે અને તેથી પિતાના વ્રતને ભંગ થાય છે. : ૫. પિતાને શું કહેવું છે? તેને પ્રથમથી વિચાર કર. વિના વિચારે જેમ આવે તેમ કદી પણ બોલવું નહિ. વિના વિચારે બેલનારને અસત્ય બોલવાને પ્રસંગ ઘણું વખત આવી જાય છે. આવા પ્રકારની ભાવના ભાવે. આ બાબતમાં જેને સિદ્ધાંતકારેએ, દર્શાવેલ મુખ્ય ચાર પ્રકારનાં વચને નીચે પ્રમાણે.
સત્ય, અસત્ય, મિશ્ર અને અસત્યઅમૃષા તથા તેના અવાંતર દેને સમ્યમ્ પ્રકારે જાણી હિત, મિત, અને પ્રિય વચને બેલે. ત્રીજા મહાવ્રતનું રક્ષણ:
ત્રીજા મહાવ્રતનું રક્ષણ કરનાર મુનિ જે કે એક તૃણ માત્ર
For Private And Personal Use Only