________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન પાંચમું
" मज्जं विसय कसाया, निदा विगहा पंचमी भणिया।
પ્ત વંશ પમાયા, લીવ પતિ સંt ?” ભાવાર્થ–૧-ધનાદિકને મદ (અથવા મદિરા), ૨-પાંચે ઈદ્ધિને વિષય, ૩ક્રોધ, માન, માયા, લોભાદિક તે કષાય, ૪– અતિ નિદ્રા અને ૫ રાજ્ય, દેશ, સ્ત્રી અને ભજન સંબંધી. વિના પ્રયોજને આપસ-આપસમાં મોટે વિવાદ ચલાવે તેનું નામ વિકથા. પ્રમાદનાં આ પાંચે કારણે બતાવ્યાં; તે બધાએ આ લોકના સુખથી તેમજ પરલેકના સુખથી ભ્રષ્ટ કરનાર છે, માટે પ્રમાદને વશ નહીં થનાર એવા ગુણી પુરૂ ઉત્તમની પંકિતમાં ગણાય છે. અસદ્વ્યય આદિ આ ચાર ગુણેને પણ શિષ્ટાચાર રૂપજ ગણેલા છે. વળી
"लोकाचारानुवृत्तिश्च, सर्वत्रौचित्यपालनम् । - प्रवृत्तिर्हिते नैति, प्राणैः कण्ठगतैरपि ॥१॥"
ભાવાર્થ –લે કાચારને વળગીને રહેવું. મહાજનના આચારથી વિપરીત પણે ચાલવું નહિ. કહ્યું છે જે-“મદારો
ન જા સ થા:” એટલે મહાજને ચાલતા હોય, તે પણ એક માર્ગ છે. કારણ કે મહાજનેથી વિપરીત ચાલવાવાળ જે પુરૂષ હોય, તે પુરૂષ આપણું તેમજ બીજાનું કાર્ય સાધી શકતા નથી. સર્વ ઠેકાણે ઊંચિત સાચવવું, એટલે દેવ, ગુરૂ, રાજા અને મંત્રી, આદિ લોકોને યથાયોગ્ય સત્કાર કરવામાં વિવેકી બનવું. આવો વિવેકી આ લેકનું કાર્ય તેમજ પરલોકનું કાર્ય સારી રીતે સાધી શકે છે. કહ્યું છે કે “વિવે રો. નિધિ ' કંઠે પ્રાણ આવે તે પણ નિદિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી નહીં. રાજ્ય વિરૂદ્ધ, દુર્વ્યસન–જુગારાદિ, ગુરૂથી વિમુખતા આદિ નિંદિત કાર્યોમાં પ્રવૃત્તિ કરવી નહીં. કહ્યું છે કે
For Private And Personal Use Only