________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમીડિયા આહાર પાણીની આવેષણા કરે, ગૃહસ્થને લેર જઈ ગુહાએ. ખાસ પિતાના માટે કર્યું હોય તેમાંથી સાધુધર્મનું પાલન થઈ શકે તેવા પ્રકારનો થાડે માત્ર આહાર ગ્રહણ કરે છે જેથી ગૃહસ્થને પિતાના માટે બીજે આહાર તૈયાર કરવાની જરૂર ન પડે, તેમજ સાધુ ઉપર અપ્રીતિ પણ ન થાય. વળી જે ઘેર સાધુ આહાર લેવા જાય ત્યાં મનુષ્યની મુખવિકારાદિ ચેષ્ટાઓ વડે તેમને મનભાવ જાણું એમ જાણે કે આહાર દેવાની ઈચ્છા છે તે જ તે ગ્રહણ કરે, નહીં તે ત્યાંથી પાછા ફરી બીજે ઘેર જાય. મતલબ કે સાધુ કઈ પણ પ્રાણુને અપ્રીતિ ઉત્પન્ન થાય તેમ કદી ન કરે. એવા પ્રકારે ઘણું ઘર ભ્રમણ કરી આહાર સંપૂર્ણ થયેથી સ્થાનકે જાય, ત્યાં જઈ ભજન કરતાં પણ સરસ નિરસ સંબંધી રાગ દ્વેષ ન કરે. તેના દેનાર યા પકાવનારની સ્તુતિ કે નિંદા ન કરે. આ વિધિ સંબંધી અનેક ગ્રંથ જૈન દર્શનમાં છે. ખાસ ‘પિંડનિર્યુક્તિ” નામનો ગ્રંથ ૭૦૦૦ કલેકપ્રમાણુ આહારગ્રહણ વિધિ ઉપર છે. ૩-૪ આદાન-નિક્ષેપ સમિતિઃ
પાત્ર, દંડ, વસ્ત્રાદિ વસ્તુ લેવી પડે યા ભૂમિ ઉપર મૂકવાની જરૂર પડે ત્યારે પ્રથમ તે વસ્તુ ચક્ષુથી જઈ તેના ઉપર છવાદિ હોય તે પ્રથમ દૂર કરી પછી રજોહરણવડે તેને પ્રમાજીને વસ્તુ ગ્રહણ કરે યા ભૂમિ ઉપર મૂકે. જેયા છતાં રજોહરણે પ્રમાર્જ વાની જરૂર એટલા માટે કે કેટલાક સૂક્ષમ છ દષ્ટિગોચર થતા નથી તેનું રક્ષણ થઈ શકે અને તેટલા જ માટે રજોહરણ (ઘા) સૂમ, કમળ ઉતનું બનાવવામાં આવે છે. અહર્નિશ રજોહરણ પાસે રાખવાનું પ્રજન પણ એ જ છે, પણ જે સાધુ જેહરણને યથાવસરે ઉપયોગ કરતા નથી, તેને જૈન શાસકારા પાપભ્રમણ કહે છે. કેમકે સાધુઓએ સૂક્ષમ કે સ્કૂલ સર્વ પ્રકારના છની દયા પાળવાની પ્રતિજ્ઞા કરી છે. વળી “મજ
For Private And Personal Use Only