________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મો વિશા ભાવાર્થ જગતને કેઈ વિષણુનું કરેલું કહે છે, કઈ કાલકૃત કહે છે, કેઈ ઈશ્વરની પ્રેરણાથી થએલ માને છે, અને કઈ થાવાનું બનાવેલ કહે છે, ઈત્યાદિ નાના પ્રકારના મતાવલંબિઓએ જગતના સુષ્ટિના સર્જક તરીકે જુદા જુદા દેવને પિતાની મતિકલ્પનાથી સ્વીકાર્યા છે, આમાંથી તમે કોને જગતના કર્તા માને છે? - પ્ર–જગતના રચનાર વિષ્ણુ ભગવાન જ છે. અને તેથી જ વિઘણુ વિના બીજાની ઉપાસનાને શાસ્ત્રોમાં નિષેધ કર્યો છે.
વાસુદેવં વરિત્યાય, ૨ ૩૫ત્તેરૈવતના तृषितो जान्हवीतीरे, कपं खनति दुर्मतिः ॥१॥"
ભાવાર્થ-જે પુરુષ વિષણુ ભગવાનને છોડીને, અન્ય દેવની સેવા કરે છે તે દુર્મતિ પુરુષ તૃષાતુર થયેલે ગંગાનદીના કાંઠા ઉપર કૂવાને છેદે છે. ૧.
ઉ–તમારું કહેવું સત્ય નથી કારણ કે, મહાદેવ-શિવને માનનારા શે આથી જુદું કહે છે, તેઓ જણાવે છે કે, " महादेवं परित्यज्य, य उपास्तेऽन्यदैवतम् ।
स मूढो विषमश्नाति, सुधां त्यक्त्वा क्षुधातुरः ॥१॥" ભાવાર્થ-જે પુરુષ મહાદેવને ત્યજીને બીજા દેવની સેવા કરે છે, તે મૂખ પુરૂષ ભૂખે થયે થકે અમૃતને ત્યાગીને વિષનું ભક્ષણ કરે છે. ૧.
માટે આ રીતે પરમાત્માને સૃષ્ટિના સર્જક માનનારાઓમાં પણ પરસ્પર વિચારભેદ છે, તે કથા ઈશ્વરને જગતના કર્તા માનવા?
For Private And Personal Use Only