________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ધર્મની દિશા *विपशु स्थेयं पदानुविधेयं च महतां प्रिया नवाश्यावृत्तिमलिनमसुभंगेल्यसुकरम् । असंतो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कशधना
सतां नोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥१॥" ભાવાર્થ—આપદામાં પણ ઊંચ સ્થિતિમાં રહેવું, મહાન પુરૂષોના પગલે ચાલવું. ન્યાયવૃત્તિને પ્રિય કરવી, પ્રાણુને નાશ થતાં પણ મલિન કાર્ય ન કરવું, દુર્જનની પાસેથી કોઈપણ પ્રકારની માગણી ન કરવી અને પોતે નિધન થયા છતાં પણ મિત્રની પાસેથી પણ યાચના ન કરવી. આવી રીતે ખડ્ઝની ધારા જેવું વ્રત પુરુષોને કોણે બતાવ્યું હશે? અર્થાત આવા પ્રકારના ગુણો સ્વાભાવિક રીતે જ તેઓમાં હોય છે. બીજા ગુણની આવશ્યકતા :
આ લોકાપવાદરૂતા આદિ જે ગુણે પાંચ દ્વારા દર્શાવ્યા, તે સર્વે ગુણેને શિષ્ટાચારરૂપે ગણેલા છે. તે તે ગુણે આપણામાં નહીં હોવા છતાં પણ, જે જે પુરુષમાં હોય, તે તે પુરુષની પ્રશંસા કરનાર પુરુષે પણ ગૃહસ્થધર્મના અધિકારીઓ અવશ્ય બની શકે છે. યદ્યપિ પિતામાં ગુણ નથી, તો પણ તેવા ગુણની પ્રશંસા કરવાવાળાને આગલ આગલ મનુષ્ય તથા દેવતાદિકના ઉત્તમ ભાવોમાં તેવા ગુણાની પ્રાપ્તિ શીધ્રપણે થવાને સંભવ છે. કહ્યું છે કે, . “ગર્વજરિ સપુષ્ય, શિણાવાકાંક્ષા
दंभसंरंभमुक्तात्मा, प्राणी प्रामोति तत्फलम् ॥१॥" ભાવાર્થ–કોઈ પુરુષ અશક્ત હોવાથી સત્પશ્યનાં કાર્યો કરી શકતો નથી અને કોઈ પુરૂષ અનેક વિપત્તિઓને આધીન થઈને.
For Private And Personal Use Only