________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન પાંચમુ
૧.
<
>
ગમે તેવી આપદા આવી પડે તેાપણુ દીનતા ધારણ કરવી નહીં, પશુ વિચાર કરવા કે મારા કઈ પૂર્વના પાપના ઉદયથી આ બનાવ બન્યા છે, તે! હરકત નહીં. એવા વિચારથી ધીરજ રાખી દિવસેાને ગમન કરવા. સપદામાં નમ્રતા એટલે ધૂન તથા પુત્રાદિકની સંપદાઓ મળવાથી નમ્રતાને ધારણ કરી, પુણ્યના કાર્યોમાં વ્યય કરવા. પણ અહંકારાદિકથી વિપરીત વિચારમાં ઉતરવું નહિં, નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ નમન્તિ સજા વૃક્ષા: અટલે ફલવાળાં વૃક્ષે સદા નમ્ર થઈનેજ રહે છે. તેવી રીતે સત્પુરૂષા પણુ સદા નમ્રપણે જ વર્તે. આ ચાર ગુણાને પણ ધમાંથી પુરુષાએ અંગીકાર કરવા જોઇએ. વળી
“ મસ્તાને મિસમાવિત્ર-મવિસેવાનું તથા । प्रतिपन्नक्रिया वेति कुलधर्मानुपालनम् ॥ १ ॥ "
ભાવાર્થ –પ્રસ્તાવમાં પ્રમાણ્યુક્ત વચન ખેલવું, કારણ કે પ્રસંગ વિનાનુ ખેલવું નિરક થાય છે. તેમજ પ્રસંગમાં પણ વધારે ખેલાય તેથી પણ ચાગ્ય અસર ન થાય. તાત્પય એ છે કે, જે જે પૂર્વે વચન કહ્યાં હાય, તેની સંભાળ રાખીને જ આગલનાં વચન એલવાં, પરંતુ પરસ્પર વિરોધ આવે તેવાં વચના ખેલવા નહિ. આ પછી પ્રતિપન્નક્રિયા એનું તાત્પર્ય એ છે કે આપણું કે ખીજાએનું જે કા કરવાને અંગીકાર કરેલું હોય, તે કાર્ય અવશ્ય પૂરું કરવુ. કહ્યું છે કે
" प्रारम्यते न खलु विघ्नभयेन नीचैः
प्रारम्य विघ्नविहता विरमन्ति मध्याः । विभैः पुनः पुनरपि प्रतिहन्यमानाः
પ્રારબ્ધમુત્તમનનાઃ ન પરિસ્થઽન્તિ ! ! ! '
For Private And Personal Use Only