________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા કરે છે, અને જે માખી આવે તે વમન કરાવે છે, તેમજ જુ આવે તે જલોદર નામને રોગ ઉત્પન્ન થાય છે, અને જે કરોળી આવે તે કેટને રોગ ઉત્પન્ન થાય છે, અને જે વાળ આવે તે સ્વરને નાશ કરે છે, તેમજ બેરડી આદિ વૃક્ષને કટે તેમજ લાકડાને ટુકડે આવે તે કંઠમાં વાગે તેમજ પીડાને ઉત્પન્ન કરે છે, તેમજ શાકની અંદર વીંછી આદિ પદાર્થ આવે તે તાળવાનો વિધી નાખે છે. ઇત્યાદિ ઘણું દુઃખોની ઉત્પત્તિ રાત્રિભેજનથી થાય છે, માટે તેને ત્યાગ કરે તે જ સજજન પુરુષનું કર્તવ્ય છે.
તેમજ મદિરાપાન પણ આ લેક તથા પરકમાં દુખનું આપનાર હોવાથી કોઈ પણ વખત તે અંગીકાર કરવું નહીં. કહ્યું છે કે, मदिरापानमात्रेण, बुद्धिर्नश्यति दूरतः। वैदग्धीबंधुरस्यापि, दौर्भाग्येणेव कामिनी ॥१॥ पापा कादंबरीपानविवशीकृतचेतसः । जननी हा प्रियीयंति जननीयंति च प्रियां ॥२॥ मद्यपस्य शवस्येक, लुठितस्य चतुःपथे। मृत्रयंति मुखे श्वानो ब्यात्ते विवरशंकया ॥३॥ मद्यपानरसे भग्नो नग्नः स्वपिति चत्वरे । गूढं च स्वमभिप्राय, प्रकाशयति लीलया ॥४॥
ભાવાર્થ-જેમ દીર્ભાગ્યના દેષથી સ્ત્રી નાશી જાય છે તેમ ચતુર પુરૂષ હોય તો પણ મદિરાનું પાન કરવાથી બુદ્ધિ દૂરથી નાશી જાય છે. મદિરાપાનથી પરવશ ચિત્તવાળા પાપી પુરૂષ પિતાની માતાને સ્ત્રી તરીકે માને છે, અને પિતાની સ્ત્રીને માતા
For Private And Personal Use Only