________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની હિમ.
પૂર્વનચરિતા , ઘા સુરતી મા ! सर्ववयसा तत्कार्य, येन प्रेत्य सुखी भवेत् ॥ २ ॥ ભાવાર્થ: આખા દિવસમાં એવા પ્રકારનું કામ કરવું કે, જેથી રાત્રી સુખી અવસ્થામાં નિર્ગમન થઈ શકે, અને આઠ માસમાં પણ એવું ઉત્તમ કાર્ય કરવું કે, જેથી વર્ષાઋતુ નિરૂપાધિપણે વ્યતીત થઈ શકે. (૧) પ્રારંભની ઉંમરમાં એવું કામ કરવું કે, જેથી વૃદ્ધાવસ્થા નિરાબાધપણે ઉલ્લંઘન કરી શકાય, અને સંપૂર્ણ ઉમ્મરમાં એવી નીતિથી ઉત્તમ કાર્યો કરવાં કે, જેથી પરકમાં સુખની પ્રાપ્તિ થાય. (૨)
ઉપરક્ત શાસ્ત્રકારનાં વચનેને બહુમાનપૂર્વક અંગીકાર કરી સર્વ રીતે સુખને આપનાર એવાં નીતિમય કાર્યો કરવાં, એ જ સજજન પુરુષોને ઉચિત છે. અને ઉપરોક્ત નિંદિત કાર્યોથી નિવર્તન થવું, એ કર્તવ્ય છે. ૧૨ આવક પ્રમાણે વ્યય કરે,
ખેતી તથા વ્યાપાર અને રાજસેવાદિથી જે ધનની પ્રાપ્તિ થાય, તેનું નામ આવક કહેવાય છે, અને સ્વકુટુંબનું પોષણ કરવું, તથા પિતાના સબંધી તથા દેવ અતિથિ આદિની પૂજા આદિ કાર્યોમાં દ્રવ્યને ઉપગ કર. તેનું નામ વ્યય કહેવાય છે, એવા પ્રકારને વ્યય કરે તે પણ પિતાની આવકને અનુસારે કરવાનું કારણ કે જે આવકના પ્રમાણથી અધિક વ્યય જે પુરૂષ કરે, તે પુરૂષ અપકાળમાં નિર્ધન અવસ્થાને અનુભવ કરે છે. કહ્યું છે કે,
आये व्ययमनालोच्य, यस्तु वैश्रमणायते । अचिरेणैव कालेन, सोऽत्र वै श्रमणायते ॥१॥
For Private And Personal Use Only