________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમ દિશા પાછી વાળે તેમ છીને દેખીને દષ્ટિને પાછી વાળે, કારણ સ્ત્રીની મૂર્તિ દેખવાથી અવશ્ય કામવિકાર પેદા થાય છે.
મહોપાધ્યાય શ્રી સુરચંદ્ર ગણિવરે જેન તસ્વસાર'માં કહ્યું છે કે, "नैवं स्वचिते परिचिंतनीयमजीवसेवाकरणातू मवेत किम् । यद्यादृशाकारनिरीक्षणं स्यात्प्रायो मनस्तद् गतधर्मचिंति ॥१॥ यथाहि संपूर्णशुभांगपुत्रिका दृष्टा सती तादृशमोहहेतुः। कामासनस्थापनतश्च कामकेलीविकारान् कलयंति कामिनः॥२॥ योगासनालोकनतो हि योगिनां योगासनाभ्यासमतिःपरिष्यात्। भूगोलतस्तद्गतवस्तुबुद्धिः स्याल्लोकनालेरिह लोकसंस्थितिः३ कूर्माहिकालानलकोटचकैस्तदाश्रितज्ञप्तिरिह स्थितानाम् । शास्त्रीयवर्णन्यसनात्समग्रशास्त्रावबोधस्तदभीक्षकाणाम् ॥४॥ नंदीश्वरद्वीपपटात्तथा च लंकापटात्तद्गतवस्तुचिंता। एवं निजेशप्रतिमापि दृष्टा तचदगुणानां स्मृतिकारणं स्यात् ॥५॥
ભાવાર્થ--“અજીવ-જડ એવા પ્રતિમાજીને પૂજવાથી શું લાભ? એવી શંકા મનમાં લાવવી જ નહીં, કેમકે, જે આકાર દેખવામાં આવે તેવા આકાર સંબંધી ધર્મનું ચિંતવન મનમાં ઘણું કરીને થાય છે. ૧. જેમ સંપૂર્ણ શુભ અંગવાળી સ્ત્રીની પુતળી જેવામાં આવતાં તેવા પ્રકારના દેહને હેતુ થાય છે, કામાસનની સ્થાપનાથી કામક્રીડા સંબંધી વિકારો કામીજનને જેમ થાય છે. ૨. યોગાસનના અવલોકનથી ગીપુરુષની ગાભ્યાસમાં બુદ્ધિ થાય છે, ભૂગોળના નકશાથી તેમાં રહેલી વસ્તુને બંધ થાય છે, લેકનાલિકાના ચિત્રથી લેકમાં રહેલી વસ્તુ સમજી શકાય છે. ૩. કૂર્મચક, અહિચક, કાલાનલચક્ર, (સૂર્યકલાનચક્ર, ચંદ્ર
For Private And Personal Use Only