________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન સાસુ
: 00:
ભાવાર્થ : જે પુરૂષ આવક તથા ખરચ વિચાર કર્યા વિના કુબેરભ`ડારીની માફક દાતાર ખની જાય છે, તે પુરૂષ અલ્પકાળમાં જ આ લેાકમાં નિધનપણાને પ્રાપ્ત થાય છે. “૧”
શાસ્ત્રકારાએ તે ગૃહસ્થા સદાકાલ ધર્મમાં સ્થિર ચિત્તવાળા રહી શકે એવા હેતુથી આવકને અનુસારે વ્યય કરવા ઉપદેશ કરેલ છે. તે પણ કેટલા પ્રમાણમાં કરવેા તે બતાવે છે.
पादमायान्निधिं कुर्यात्, पादं वित्ताय घट्टयेत् । धर्मोपभोगयोः पादं पादं भर्त्तव्यपोषणे ॥ १ ॥
ભાવાર્થ
આવકના ચેાથેા ભાગ ભંડારમાં સ્થાપન કરે, અને બીજો ચેાથા ભાગ વેપારમાં ખરચે અને ત્રીજો ચેાથા ભાગ ધર્મ –કા માં તથા શરીરના ઉપલેાગમાં, અને છેલ્લા ચાથા ભાગ પેાષ્યવળ (કુટુ ખાદિક)ના નિર્વાહ કરવામાં ખર્ચ, ૧
આવકના વિચાર કર્યા વિના ખર્ચ કરવાથી-ઉપરાક્ત દોષની ઉત્પત્તિ થાય છે, એમ જાણીને સજ્જન પુરુષાને શાસ્ત્રકારોએ ઉપરોક્ત લેાકમાં ખર્ચ કરવાની જે પદ્ધતિ બતાવી, તેજ પદ્ધતિ અંગીકાર કરવી ઉચિત છે.
૧૩ વૈભવાનુસાર વેષ ધારણ કરવા.
વસ્ત્ર, અલકાર આદિ લાગ્યપદાર્થાને લક્ષ્મી, વય, અવસ્થા, દેશકાલ, અને જાતિને અનુસારે અંગીકાર કરવા; કારણ કે અનુચિત વેષ ધારણ કરવાથી હાંસીને પાત્ર થવાય છે. કહ્યું છે કે,
अर्थादधिकनेपथ्यो, वेषहीनोऽधिके धने । अशक्तो वैरकृच्छक्तैर्महद्भिरुपहस्यते ॥ १ ॥
ભાવાર્થ :-લક્ષ્મીથી અધિક વેશ ધારણ કરનાર અને
For Private And Personal Use Only