________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા ભાવાર્થ-નીચ પુરૂષ વિશ્વના ભયથી કાર્ય આરંભ જ કરતા નથી, મધ્યમ પુરૂષે વિઘના ભયથી કાર્યને આરંભ કર્યા પછી હઠી જાય છે, પણ ઉત્તમ પુરૂ હોય તે તે ગમે તેટલાં વિદને આવ્યાં કરે, પણ આરંભેલા કાર્યને છોડતા નથી, પરંતુ પુરું કરવાને જ મથ્યા કરે છે. હવે કુલધામનું પાલન કરવું. કુલધર્મના જે પ્રસિદ્ધ ઉત્તમ આચાર હોય, તેનું પાલન કરવું પણ બેટા આચારમાં ઉતરવું નહિં. આ ચાર ગુણેને પણ શિષ્ટાચારરૂપે જ ગણેલા છે. વળી– . “બસ,ત્યિાગ, થાને જૈવ વિધા સહા..
प्रधानकार्ये निवन्धा, प्रमादस्य विवर्जनम् ॥१॥" ભાવાર્થ-અસત વ્યયને પરિત્યાગ કરે લગ્નાદિકના પ્રસંગમાં ધનાઢની સ્પર્ધામાં ઉતરી, શક્તિ ઉપરાંત ધનને ખરચ નહીં કરે કે જેથી આખરમાં વિપદા આવી પડે. જે જે ક્રિયાઓ કરવાની હોય તે તે ક્રિયાઓ યથાગ્ય સ્થાનમાં સૂદા કરવી, પરંતુ આલસ નહિ કરવી. પ્રધાન કાર્યમાં નિબંધ એટલે જે જે યથાગ્ય સ્થાનમાં ક્રિયાઓ કરવાની કહેલી છે, તેમાં પણ વિશેષ કાર્ય હોય તેને પ્રથમ કરવાને પ્રયત્ન કરે, કે જેથી તે કાર્ય બગડે નહીં. તેમ ન કરે તે તે મૂર્ખતા ગણાય. એથી વાત પ્રમાદને છોડ ઘડી વાતમાં પણ પ્રમાદ બીલકુલ કરે નહીં. કહ્યું છે કે-“પ્રમાણે હિ મા;િ ” એટલે પ્રમાદ છે તે છે માટે શત્રુ છે કારણ કે તેણે મોટા મોટા ઋષિઓ અને તપસ્વિઓને પણ છોડયા નથી. તેમજ રાજા તથા મહારાજાઓને પણ મોટા મોટા રાજ્યથી ભ્રષ્ટ કરી નાખ્યા છે. વાસ્તુ પ્રમાદથી અવશ્ય બચવું જોઈશે. તે પ્રમાદને પાંચ પ્રકારથી મહાત્માઓએ બતાવ્યું છે. જુઓ કે –
For Private And Personal Use Only