________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શામેની નિશા આયણ નામે પાંચ ગુણ છે. જે દેશમાં રહેતા હોય, તે દેશના લેને સભ્યત ભેજન, વસ્ત્ર, ક્રિયારૂપ વ્યવહારાદિ જે દેશાચાર હોય, તેનું ઉલ્લંઘન કરવાથી, તે દેશના રહેવાવાલા, લેકેથી વિધિ થાય, માટે લેકવિરૂદ્ધ કાર્થ ન કરે. “શ્રાદ્ધગુણ વિવરણમાં કહ્યું છે કે આ
"लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात् ।
तस्माल्लोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ॥१॥ અથતિ-જે કારણથી સમગ્ર ધાર્મિક લોકેને આધાર ખરેખર લેક છે, તે માટે લેકવિરુદ્ધ તથા ધર્મવિરુદ્ધને અવશ્ય ત્યાગ કરવો. લેકવિરુદ્ધ સર્વથા ન કરવું. મેટા મેટા મહાત્મા પુરુષોએ પણ લોકવિરુદ્ધ કાર્યોને ત્યાગ કરેલ છે. શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજે “ધર્મબિન્દુની ટીક”માં કહ્યું છે કે“પિ સારાં થાળી, છિદ્ર તિ મેનિમ !
तथापि लौकिकाचारं, मनसापि न लंघयेत् ॥१॥" અર્થાત–ોગી પુરૂષે પૃથ્વીને છિદ્રવાલી જુએ છે એટલે જગતને દૂષિત જુએ છે, તો પણ લૌકિકાચારનું મને કરીને પણ તેઓ ઉલ્લંઘન કરતા નથી. દેશાચારનું ઉલ્લંઘન ન કરવાથી લેકામાં યશ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે – "समाचरन् शिष्टमतः स्वदेशा-चारं यथोचित्यवशेन लोके । सर्वाभिगम्यो लभते यशांसि, स्वकार्यसिद्धिश्च गृहाश्रमस्थः॥१"
અર્થાત–ગૃહસ્થાશ્રમમાં રહેલે પુરૂષ, શિષ્ટપુરૂષને માનનીય એવા પિતાના દેશાચારને, યોગ્ય રીતે આચરણ કરતે, લેકમાં સર્વને માનનીય થાય છે. અને યશ તથા પિતાના કાર્યની સિદ્ધિને પણ મેળવે છે.
For Private And Personal Use Only