________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા સરોવરનાં પાણીથકી પિતાનાં શરીરની પુષ્ટિ કરતાં અને સંતોષથી રહેતા એવાં નિરપરાધી હરિણાદિ જીને ઘાત કરનાર તથા માંસને વેચનાર તેમજ માંસને સંસ્કાર કરનાર તેમજ તેના ભક્ષણને કરનાર તેમજ માંસનો ખરીદ કરનાર તેમજ હિંસારૂપી કુકર્મ કરીને માંસ પેદા કરનારની લાઘાને કરનાર અને પિતાને ત્યાં આવેલા અતિથિઓને માંસ આપનાર આ સાતે માણસે ઘાતક કહેવાય છે.
કેટલાક માંસભક્ષણમાં રસિક બનેલા માણસે પિતાના કાર્યની લાઘા કરાવવાની ઈચ્છાવાળા હોવાથી માંસભક્ષણમાં કંઈપણ દૂષણ નથી, કારણ કે જેમ ચેખા આદિ પદાર્થો પ્રાણીનાં અંગ છે તેમ આ પણ પ્રાણીનાં અંગોથી જ ઉત્પન્ન થાય છે એમ કહે છે. આ તેનું કહેવું કેઈપણ રીતે યોગ્ય નથી. કહ્યું છે કે, भक्षणीयं सता मांस, प्राण्यङ्गत्वेन हेतुना । ओदनादिवदित्येवं, ये चानुभीमते जडाः ॥१॥ गोसंभवात्ते मुत्रं, पयोवन पिबति किम् ?। प्राण्यंगतानिमित्ता च, नौदनादिषु भक्ष्यता ॥ २॥ शंखादिशूचितास्थ्यादिप्राण्यंगत्वे समे यथा ।
ओदनादि तथा भक्ष्यमभक्ष्यं पिशितादिकं ॥३॥ यस्तु प्राण्यंगमात्रत्वात् प्राह मांसौदने समे। स्त्रीत्वमात्रान्मादपन्योः स किं साम्यं न कल्पयेत् ॥४॥ पंचेन्द्रियस्यैकस्यापि, वघे तन्मांसभक्षणात् । यथा हि नरकप्राप्तिन, तथा धान्यभोजनात् ॥५॥
For Private And Personal Use Only