________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન પાંચસ
: 40:
યથાયાગ્ય સત્કાર કરનારી, એવી શ્રી કલ્પલતાની પેઠે ગૃહસ્થાને શું શું ફૂલ આપતી નથી ? અર્થાત્ સર્વ પ્રકારના સુખના ફૂલને આપનારી થાય છે. કહ્યુ છે કે—
66
दक्षा तुष्टा प्रियालापा, पतिचित्तानुवर्तिनी । कलौचित्यात् = ययकरी, सा लक्ष्मीवि चापरा ॥ १ ॥ "
ભાવા—દક્ષા એટલે દરેક કાર્ય માં વિવેકથી વન કર નારી, તુષ્ટા એટલે પતિના વૈભવમાં સ’તેાષ ચાનનારી, પ્રિયાલાપા એટલે મધુર, પિરિમિત અને સમયેાચિત એલવાવાલી અને પતિચિત્તાનુવૃત્તિની એટલે પતિના ચિત્તને અનુસરીને ચાલવાવાલી, એવી સ્ત્રી મણિ, મંત્ર અને ઔષધીના પ્રયાગ વિના પણ પેાતાના પતિને વશ કરે છે; તથા કુલને ઉચિત ખર્ચ કરવાવાલી સ્ત્રી બધા કુટુ અને પ્રિય થાય તથા વિશ્વાસનું પાત્ર થાય. આ ગુણેાથી યુક્ત સ્રી હાય, તે પણ એક ખીજી લક્ષ્મીરૂપે જ ગણાય છે. આથી યાગ્ય સ્ત્રીની સાથે જ સંબધ કરવેા; પણ અયેાગ્ય ની સાથે સંબ ંધ કરવા નહીં. જો કરે તા ઘર અને ગામ પણ છેડીને જવું પડે છે. દૃષ્ટાંત તરીકે,
:
કોઇ એક ગામમાં શિવ’ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેને એક સાવિત્રી નામની કજીયાખાર સ્ત્રી હતી. તેના ઘર આગળ એક વતું વૃક્ષ હતું. તે વડના વૃક્ષમાં એક વ્યંતરદેવ રહેતા હતા. સાવિત્રી વડવૃક્ષના મૂલમાં પેશાબ તથા વિદ્યા આદિ નાંખતી હતી. તથા કલેશ પણ બહુજ કરતી હતી. તે જોઈને તે વ્યંતરદેવ ઉદ્વેગ પામીને, બીજે સ્થાને જઇને રહ્યો. ત્યારબાદ સાવિત્રીના કલેશથી થાકીને શિવા બ્રાહ્મણ પણ તે ગામ છેડીને જ્યાં બ્યંતરદેવ રહેતા હતા ત્યાં ગયા. વ્યંતરદેવે તેને એલખીને પૂછ્યું કે— હું શિવા, તું મને એલખે છે? ’ ત્યારે શિવે કહ્યું- ના. ? પછી વ્યંતરદેવે પોતાની સ
For Private And Personal Use Only