________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાચ્છેદ હું જો
The r
સ્વભાવ છે એમ કલ્પના કરી તે તે સુંદર સ્વભાવ નથી, કારણુ કે જગત્ રચવામાં ક્લેશ તે બહુ જ અને કુલ કાંઇ પણ નથી. ૧ જિ॰--જગતના કર્તો ઇશ્વરને સાગી માનીએ તે! શું દૂષણું આવે?
ગુ૦—જ્યાં સરાગીપણું છે ત્યાં કર્તાપણું તે! દૂર રહે, પણ ઈશ્વરતા જ સિદ્ધ નહિ થાય; કારણ કે, જ્યાં રાગ હાય ત્યાં દ્વેષ અશ્ય હાય, અને જેને રાગદ્વેષ હાય તે ધ્રુવ ન કહેવાય. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે ‘મહાદેવ સ્તાત્ર 'માં કહ્યું છે કે,
* રામદેવી મહામણો, ટુર્નવો ચેન નિનિતૌ । મહાવેલું તુ તું મન્ય, રોજા હૈ નામષારવાઃ ॥ ૨॥” ભાવા —રાગદ્વેષરૂપી દુય એવા મેાટા મત્લાને જેણે જીત્યા છે, તેને હું સાચા મહાદેવ માનું છું. ખાકીના રાગી તથા દ્વેષી જે દેવા છે, તે તા નામમાત્રથી જ મહાદેવ છે. પણ વાસ્તવિક મહાદેવપણું તેએમાં નથી. ૧
રાગદ્વેષ શરીર નિંના સિદ્ધ કેમ થાય ? અને સશરીરી ઇશ્વર જગતના કર્તા માના તે, ઇશ્વરનું શરીર તમે સબ્યાપક માને છે કે િિમત પ્રદેશમાં વ્યાપક
જિ॰—ઇશ્વરનું શરીર સર્વ વ્યાપક માનીએ તેા શું દૂષણ આવે
ગુ—ઇવરનું શરીર જ સસ્થાનમાં રહ્યું તેા પછી પૃથ્વી, પાણી, પર્વતાદિક કયા સ્થાનમાં રાખીને ઈશ્ર્વરે જગતની રચના કરી ? તેને વિચાર કરવા જેવા છે.
જિ.ઇશ્વરનું શરીર પરિમિત પ્રદેશવ્યાપી હાવા સ’ભવ છે. ગુ૦—અપશરીરવાળા ઇશ્વર દૂર દેશમાં રહેલ પદાર્થોની રચના કેવી રીતે કરી શકે? ઈત્યાદિ વિચાર કરવા જેવા છે.
For Private And Personal Use Only