________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति ।
"
—એ વચનને સાક કરે છે.
કષ્ટઃ
૨ એષણા સમિતિ
ધર્મ સાધન કરવાને સહાય કરી શરીરનું રક્ષણ કરવાની જરૂર છે. તે જેમ પ્રમળ હાય છે તેમ ધર્મ સાધનમાં વિશેષ સહાય થઇ શકે છે. પરંતુ તેની પ્રમળતા ઉન્મત્તતાના માગે જવી ન જોઇએ, તેટલા માટે નીચેનાં વચનાને યાદ કરા
64 कायो न कंबलमयं परिपालनीयो, मिटै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरंति यथोत्पथेषु,
वश्यानि येन च तथा चरितं जिनानां ॥ १ ॥ "
ભાવાર્થ:—મિષ્ટાન્નાદિ અનેક રસાŠ લાડ લડાવી માત્ર કાયાનું જ સારી રીતે પાષણ કરવું એમ નહિ, પરંતુ જેથી મન અને ઇન્દ્રિયે ઉન્માર્ગે ગમન ન કરે અને આત્મવશ રહે તેવી રીતે કાયાનુ પાષણ કરવું, જેથી તેવી કાયાવર્ડ ધર્મસાધન સારી રીતે કરી શકાય. સાધુ. આવા પ્રકારનું ચિ ́તવન કરતા સંરસ આહારની લેાલુપતા દૂર કરી જે વખતે લેાકાને ત્યાં ભાજ નના સમય થયેા હાય તે વખતે ગોચરી કરવા એટલે આહારાદિક ગ્રહણ કરવા નીકળે. કહ્યું છે કે:
-
संपत्ते मिक्खकालम्भि, असंमंतो अमुच्छिओ, ईमेण कम्मजोगेण, भत्तपाणं गवेस ॥ १ ॥ ભાષા—ભિક્ષાસમય પ્રાપ્ત થયેથી, મૂર્છા રહિત તથા શ્રાન્તિ રહિત ચકારતાપૂર્વક આ . દર્શાવેલ ક્રમ મુજખ સાધુ
For Private And Personal Use Only