________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા તેથી એક તો અવશ્ય માનવો પડશે, અને માનશે, અનિર્વાયતાને નાશ થશે, જે બીજો પક્ષ અલૌકિક માને તે મન:કલ્પિત માનેલા શબ્દ તથા શબ્દનું નિમિત્તભૂત પદાર્થને નાશ થવાથી અમારી કાંઈ હાનિ થશે નહિ. લેકિક શબ્દ તથા તેના નિમિત્તને નાશ થશેજ નહિ, તે પછી અનિર્વાએ કેવી રીતે સિદ્ધ થશે?
જિજ્ઞાસુ–પ્રતીત ન થાય તેને અનિર્વાચ કહીએ તે પછી શું દુષણ આવે? - ગુરૂ –આ કથનમાં બહુજ વિધ આવે છે. પ્રતીત ન થાય તેને અનિર્વાવ્ય કહે છે, પણ પ્રથમ તો તમે કહેલ છે કે,
પ્રપંચ મિથ્યા છે, પ્રતીત હોવાથી આ વચનમાં પ્રતીત હેવાથી એ હેતુ કહેલ છે, તથા પ્રપંચ પ્રતીત પણ થાય છે ત્યારે અનિર્વાચ્ય કેવી રીતે કહેશે? તથા તમારા માનેલા બ્રહ્મા પ્રતીત થાય છે, પણ મિથ્યા નથી. આ પણ વિરોધ છે. તથા વળી આ પ્રમાણે પણ અનુમાન થઈ શકે છે. “પ્રપંચ મિથ્યા નથી કારણ કે પ્રતીત થાય છે, જેમકે બ્રહ્માત્મા જે પ્રતીત નથી તેમ છે નહિ. અને જે પ્રતીત થાય છે તે છે. જેમ ખરચુંગ”—તથા જે કહેશે કે બ્રહ્માત્મા પ્રતીત નથી, તે પછી વચન વિષય ન હોય, અને વચનને વિષય નથી, તે પછી પરમ બ્રહ્મ કેવી રીતે કહી શકાય? જો ન કહી શકાય તે મૌન રહેવું પડશે. તથા તમે છીપમાં ચાંદીની ભ્રાંતિનું દષ્ટાંત કહ્યું, તે તે છીપ સત્ય છે કે અસત્ય? તે વિચાર કરે તથા દેરીમાં સની ભ્રાંતિ કહી તે દેરી સત્ય છે કે અસત્ય તથા ત્યાં સર્પ નથી પણ અન્ય સ્થાને સપે છે કે નહિ? જે સત્ય છે તે પછી અત કેમ સિદ્ધ થશે? જે સત્ય છે, તે પછી તમે કેનું દષ્ટાંત કહ્યું? તે સર્વ વિચાર કરવા ગ્ય છે.
જિજ્ઞાસુ–રાંકરદિવિજ્યમાં “નામ શબકુપવાનામિતિ”
For Private And Personal Use Only