________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાખ્યાન નવમું મદ, આ અંતરંગ શત્રુઓ જીતવા ગ્ય છે, કારણકે જ્યાં સુધી આ છ શત્રુઓથી વાસિત જેઓનું અંતઃકરણ હોય છે તેઓનું આત્મહિત થઈ શકતું નથી. કેમકે આત્મહિતમાં પ્રતિબંધભૂત છે. તેમજ આ છ શત્રુઓને જય થવાથી બહારના શત્રુઓ તે. રહી જ શકતા નથી.
પરસ્ત્રી ઉપરની જે આસકિત તે કામ કહી શકાય છે. આ કામરૂપી આ તરંગ શત્રુને વશ થવાથી રાવણ જેવા જબરજસ્ત રાજાઓ પણ અપકીર્તિ પામીને નાશભૂત થઈ ગયેલ છે. કહ્યું છે કે, स्त्रीलुब्धो जगति यश्चात्यजधशस्तु तं नरं । दासीलुब्धो यथा मुंजोऽपकीा गीयते न किम् ॥१॥
ભાવાર્થ-આ જગતમાં દાસીની ઉપર આસકત થયેલ એ જે રાજા મુંજ શું અપકીર્તિદ્વારા નથી ગવા? અર્થાત સ્ત્રીમાં આસક્ત એ રાજા અપયશપણને પામે છે. અર્થાત જેને થશે પણ ત્યાગ કર્યો છે તેની માફક જે પુરૂષ સ્ત્રીઓમાં આસક્ત બને છે તે પુરૂષને, યશ પણ ત્યાગ કરે છે.
પિતાના બલાબલને વિચાર્યા વિના કેપને આધીન બનેલા એવા સારા સારા સારા મહાત્માઓ પણ આ સંસારસમુદ્રમાં ગાથાં મારે છે. અર્થાત ક્રોધરૂપી મહાન અંતરંગ શત્રુ આ સંસારમાં રખડાવનાર છે, માટે આત્મહિતાથી પુરૂષે ક્રોધને અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
આ ક્રોધરૂપી શત્રુને ત્યાગ કરેજ જોઈએ. એ ઉપદેશ નીચેના દ્વારા શાસ્ત્રકાર જણાવે છે. કહ્યું છે કે, કાર સર્વોવાળાં જુનાં હવાના संकेतोऽखिलकष्टानां क्रोषस्त्याज्यो मनीषिणा ॥१॥
For Private And Personal Use Only