________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા વસ્તુઓ તેઓને આપીને ઘરને એક શૂન્ય જંગલ સરખું કરી મૂકયું. અર્થાત્ ઘરમાં કંઈપણું સારભૂત વસ્તુ રહેવા દીધી નહીં. ત્યારબાદ શામકૂટ પિતાના સ્વામીનું કાર્ય કરી પિતાના નગરમાં આવવા નીકળે. નગરની બહાર આવીને પિતાને ઘેર પિતાની કુરંગી નામની નવીન સ્ત્રીને નોકરદ્વારા કહેવડાવ્યું કે, તમારા સ્વામી આવે છે, માટે તેઓને માટે ઉત્તમ પ્રકારનાં ભેજને કરીને તૈયાર રાખે. તે સાંભળીને ઘરમાં કંઈ પણ ન રહેવાથી નેકરને સાથે લઈ સુંદરીને ઘેર જઈ સુંદરીને કહ્યું કે આપણે સ્વામી ઘણી મુદતે પરદેશથી આવે છે, માટે તું મેટી લેવાથી આજે મારા કહેવાથી સ્વામીજી તારે ઘેર ભોજન કરશે. તું ભજનની તૈયારી કર. આ સાંભળીને સુંદરી સુશીલ તેમજ પતિભક્તા હોવાથી તરત જ જન તૈયાર બનાવ્યું.
ગ્રામકૂટ તે નગરમાં આવીને સીધે જ પોતાની પ્રિય સ્ત્રી કુરંગીને ઘેર ગયે. જઈને કહ્યું કે હે સ્ત્રી! જલદી મને ભેજન આપ, વિલંબ ન કર. આજે ઘણા દિવસથી તારા હાથનું ભજન નહીં કરવાથી મને ઘણી ઉત્કંઠા થઈ રહી છે. આ સાંભળી કુરંગીએ ક્રોધ કરીને કહ્યું કે મને તમારા સ્નેહની પૂરેપૂરી ખબર છે. જેને ઘેર કહેવડાવ્યું છે, તેને ઘેર જાઓ કુરંગી પોતાની મેળે સુંદરીને ઘેર જઈને જનનું નકકી કરી આવી છે છતાં પોતાના સ્વામીને માથે દેષ મૂકવાથી ગ્રામકૂટ તે બિલાડાને દેખીને જેમ ઉંદર છાનામાને બેસી રહે તેની જેમ મુંગાની માફક બેસી રહ્યો છે. એટલામાં પિતાની સુશીલા એવી પ્રથમ સ્ત્રીએ પિતાના પુત્રને તેના પિતાને બોલાવવાની ખાતર મોકલ્યા. પુત્રે આવીને કહ્યું કે હે પિતાજી, પધારે, જન તૈયાર થઈ ગએલ છે. તે જ વખતે કુરંગીએ પણ કહ્યું કે, સુંદરીને ઘેર જા, અને ભેજન કર. આ સાંભળી દીનમુખવાળો થઈને સુંદરીને ઘેર ગયે. પિતાને સ્વામી ઘણે દિવસે પિતાને ઘેર આવતું હોવાથી સુંદરી પણ
For Private And Personal Use Only