Book Title: Dharmni Disha
Author(s): Kanakvijay
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 148
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ::::: Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મની દિશા 6 જિ-જગતના કર્તો ઇશ્વર જ છે, તૈત્તિરીયેાપનિષદ ’. માં જગતના કત્તો ઇશ્વર કહ્યા છે. તેમાં કહ્યું છે કે, यस्माज्जातं जगत्सर्व, यस्मिन्नेव प्रलीयते । येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः ॥ १ ॥ 66 ભાવા —જેનાથી સ ́પૂર્ણ જગત પેદા થયુ' છે, જેને વિષે લય થાય છે. અને જે જગતને ધારણ કરે છે, એવા જ્ઞાનસ્વરૂપ ઈશ્વરને અમારા નમસ્કાર થાએ. ૧ ગુ૦—જેનાથી જગત પેદા થયુ, તેમાં જ લય થયું, અને તે જ ધારણ કરે છે ?–આ વાક્યથી સામગ્રીરહિત ઇશ્વર પરમાત્મા જગતના ઉપાદાનકારણુ સિદ્ધ થયા, સામગ્રીરહિત કેવલ ઈશ્વર જગતની રચના કરી જ નથી શકતા એ વાત અત્યાર અગાઉ પૂર્વના પરિચ્છેદેામાં પ્રશ્નોત્તરમાં કહેલ છે, તથા મહાચાધ્યાય શ્રી સુરચન્દ્રે ગણિવરે જૈનતત્ત્વસારમાં કહ્યું છે કે, " निरञ्जनं नित्यम मूर्त्तमक्रियं, संगीर्य ब्रह्माथ पुनश्च कारकम् । संहारकं रागद्वेषादिपात्रकं, परस्परध्वंसि वचो स्त्यदस्ततः ॥ १ ॥ अतो विभिन्नं जगदेतदस्ति, ब्रह्माऽपि भिनं मुनिभिर्व्यचारि । अतस्तु संसारगता मुनीन्द्राः कुर्वन्ति मुक्क्यै परब्रह्म चिन्ताम् ॥२॥ ભાવાથ—નિર ંજન, નિત્ય, અમૃત્ત, અક્રિય, બ્રહ્મને કહીને ફરીથી તેને જ જગકર્તા, હુર્રા અને રાગદ્વેષનું પાત્ર કહેવું, એ પરસ્પર વિરુદ્ધ વચન છે. આ કારણથી જગત ભિન્ન છે, તથા બ્રહ્મા પણ ભિન્ન છે એવું મુનિએએ વિચાર્યું. અને તે કારણથી જ સ:સારમાં રહેલા મુનિમહાત્માએ મેાક્ષને માટે પરબ્રહ્મનુ ધ્યાન કરે છે. જિ॰આપનું કહેવું સત્ય છે. પણ ઋગ્વેદ, મનુસ્મૃતિ આદિમાં વિસ્તારથી જગતના કોંરૂપે ઇશ્વરને જણાવ્યા છે એવું કેમ ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169