________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
stઃ
ધની નિમ
મત્રીરાજ, આ વાત શું છે? કે જેથી સભા કંઈપણ ખેલતી નથી, અને શ્યામ મુખવાળી ઝાંખી થયેલ જણાય છે.' ત્યારે મંત્રીશ્વર અભયકુમાર પોતે કરેલ સર્વ વાત જણાવી. ને સભાને સમજાવવા ખાતર જણાવ્યું કે,
अमेध्यमध्ये कीटस्य सुरेन्द्रस्य सुरालये ।
समाना जीविताकांक्षा समं मृत्युभयं द्वयोः ॥ १ ॥
ભાવાર્થ:- હું સભાસદેા, વિષ્ટાની અંદર રહેલ કીડાને અને સુરાલયમાં વાસ કરવાવાળા ઇંદ્રને પણ જીવવાની આશા એક સરખીજ હાય છે અને ખનેને મૃત્યુના ભય પણ સરખાજ છે. ૧.
આ ઉપદેશ દ્વારા ખીજાઓને પણ તેઓએ અભયદાનમાં ઉદ્યમવાન અનાવ્યા, માટે અભયદાન સ થકી મુખ્ય ગણત્રીમાં ગણી શકાય છે. જોકે દાનના વિષય ઘણા છે, પરંતુ પ્રસંગ નહિં હાવાથી આટલું ખસ છે.
પંડિત પુરૂષા પોતાની જિંદગીને પણ ધર્મને માટેજ ધારણ કરે છે, અને પેાતાનુ શરીર પણ કેવળ પરોપકાર કરવાને માટેજ ધારણ કરે છે.
પરાપકારના ભેદો આદિ વિશેષ સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળા સજ્જન પુરૂષાએ ધર્મશાસ્ત્રોદ્વારા જાણી લેવું. મહારાજા વિક્રમાદિત્ય અનેક જીવેાની ઉપર ઉપકાર કરવા થકી ‘પરદુ:ખ ભજન” એવા બિરૂદથી જગતમાં પ્રસિદ્ધિને પામ્યા છે. એવા ઢષ્ટાન્તાનુ અનુકરણ કરીને બુદ્ધિમાન તેમજ ગુણગ્રાહી પુરૂષા અવશ્ય પાપકાર કરવામાં પ્રવૃત્તિ કરે છે અને તેઆએ એ પ્રવૃત્તિ કરવી એ ઉચિત છે.
૩૪. કામ ક્રોધાદિ અંતરગ છે શત્રુના જય કરવા.
આ જગતમાં હિતેચ્છુ પુરૂષાએ કામ, શોષ, લેાલ, માન,
For Private And Personal Use Only