________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
EX:
ધની દિશા
નામ એક આના માત્ર જ દયા ગૃહસ્થાથી સ`પૂર્ણ રીતે પાળી શકાય છે. તેની દયા પાળતાં ગૃહસ્થાને કાઇ પણ પ્રકારની હરકત આવી શકતી નથી. આ જગ્યા પર અહિં`સા વ્રતનું સામાન્ય માત્ર સ્વરૂપ બતાવ્યુ .
આવકનાં બીજા વ્રતનું સ્વરૂપ :
સાધુ પુરુષાએ સર્વ પ્રકારથી પણ જૂઠું ખેલવું નહીં, પણ ગૃહસ્થાથી તેવી રીતે બનવું અશકય હોવાથી, પાંચ પ્રકારનાં મોટાં જૂઠને તા અવશ્ય વવાં જોઇએ.
૧ કન્યાલિક-એટલે કન્યાથી માંડીને જેટલાં એ પગવાળાં માણસા તેના સંબંધે જૂઠું નહીં ખાલવુ. તે એવી રીતથી કેકન્યા કાણી હાય, લુલી હાય, લંગડી આદિ ખેાઢવાલી હાય પણ તેના સંબંધ કરતી વખતે તેના સાસરાવાલાને ઊંધું-ચત્તુ સમજાવીને ખીજાની સાથે વળગાડી આપવી; અથવા કાઇ નાકર, દાસ, દાસી આદિના સંબધે પણ તેવીજ રીતે ઉંધુંચતું ભરાવીને બંધ બેસાડી આપવું એવા પ્રકારનું જાડું', ગૃહસ્થધર્મ ના પાલન કરવાવાળાએ અવશ્ય વવું, કારણ કે, એવા પ્રકારનું જૂઠું ખેલવાથી ઘણા લેાકેામાં, અપ્રીતિ, અવિશ્વાસ અને અપ યશાર્દિક મહાપાપ થવાના સંભવ થાય છે.
૨ ગવાલિક એટલે ગાય, ઘેાડા આદિ સર્વ ચઉપદાને લેવા માટે અથવા બેસવા માટે ઊંધુ-ચતુ સમજાવી મીતના ગલે ન વલગાડે તે પેાતાના વ્રતની રક્ષા કરે. ગૃહસ્થ આ બીજી પણ જૂઠું ન લે.
૩ ભૂલિક-જમીન, ઘર, હાર્ટ, હવેલી, માગ, બગીચાદિ જે સ્થાવર મીલ્કત છે, તેને માટે પણ ગૃહસ્થ જૂઠું ન ખાલે. ૪ થાપણમાસા-કાઇ ખીજા પુરુષે આપણી પ્રતીતિ જાણીને
For Private And Personal Use Only