________________
પ૮
પ્રતિમાશતક/ શ્લોક : ૫ નમસ્કાર ગ્રહણ થઈ શકતો નથી. તેને જ દઢ કરવા માટે આગમમાં પ્રસિદ્ધ બ્રાહ્મીલિપિનો અર્થ અઢાર પ્રકારની લિપિમાં એક લિપિ છે, એ બતાવીને બ્રાહ્મીલિપિ દ્વારા વાણીને નમસ્કાર ગ્રહણ ન થઈ શકે એ બતાવતાં ગ્રંથકાર કહે છે – ટીકાર્ચ -
વમી..... નાનીમ બ્રાહ્મીલિપિ વડે અઢાર પ્રકારનાં લેખવિધાન કહેવાયાં છે. એ પ્રમાણે સમવાયાંગસૂત્રમાં પ્રસિદ્ધ મૂળ અર્થને ઉલ્લંઘીને વિપરીત અર્થ કરવામાં, ઉસૂત્ર પ્રરૂપણ વ્યસન વગર ધર્મશિયાળને (લંપાકને) શું અન્ય કારણ છે, તે અમે જાણતા નથી.
‘વંખી’ પછી ‘’ શબ્દ છે, તે વાક્યાલંકારમાં છે.
૦ ‘નિવવિદા' પાઠ છે, ત્યાં સમવાયાંગસૂત્રમાં ‘નેવિદાને' પાઠ છે. વિશેષાર્થ :
સમવાયાંગસૂત્રમાં અઢાર પ્રકારના લેખનના ભેદોના વર્ણનમાં બ્રાહ્મીલિપિના લેખનનો એક ભેદ કહેલ છે, તેથી અહીં બ્રાહ્મીલિપિને જ નમસ્કાર છે. કેમ કે, સમવાયાંગસૂત્રમાં બ્રાહ્મીલિપિ દ્વારા અઢાર પ્રકારની લિપિઓ કહેલી છે. તેથી મૂળ અર્થને છોડીને વિપરીત અર્થ કરવામાં ઉત્સુત્ર પ્રરૂપણા જ થાય છે. (૧) આમ કહીને એ કહેવું છે કે, વંમી નિવીઅહીં નિવી આગળ ' કારનો પ્રક્ષેપ કરીને અલેપવાળી બ્રાહ્મીને નમસ્કાર થાઓ, એવો અર્થ કરીને, અલેપવાળી બ્રાહ્મી શબ્દથી ભગવાનની વાણીને ગ્રહણ કરવી તે ઉત્સુત્રભાષણરૂપ છે. માટે સમવાયાંગના પાઠના બળથી પણ બ્રાહ્મીલિપિને જ ગ્રહણ કરવી ઉચિત છે. ટીકા :
केचित्तु पापिष्ठा: 'नेदं सूत्रस्थं पदम्, 'रायगिहचलणे त्यत एवारभ्य भगवतीसूत्रप्रवृत्तेः; किं त्वन्यैरेवोपन्यस्तमित्याचक्षते । तदतितुच्छम्, नमस्कारादीनामेव सूत्राणां व्यवस्थितेः, एतस्य मध्यमपदत्वात् । ટીકાર્ય :
વૈgિ: ... અવસ્થિત, - “રાધિદાત્તથી માંડીને જ ભગવતીસૂત્રની પ્રવૃત્તિ હોવાથી આ સૂત્ર પદ નથી, પરંતુ અન્ય વડે જ ઉપવ્યસ્ત છે, એ પ્રકારે કેટલાક પાપિક્કો કહે છે, તે અતિ તુચ્છ છેઃપાધિષ્ઠોનું તે કથન અતિ તુચ્છ છે, કેમ કે નમસ્કાર છે આદિમાં જેને એવા જ સૂત્રોની વ્યવસ્થિતિ છે.