________________
૧૩૨
પ્રતિમાશતકશ્લોક : ૯ શરણું સ્વીકારીને જ્યારે ઈન્દ્ર ઉપર જવા માટે સમર્થ બને છે, એ જ રીતે સ્થાપનાઅરિહંતને શરણ કરીને પણ ઉપર જવા માટે સમર્થ બને; એ બતાવવા અર્થે જ ભગવતીના પાઠમાં અરિહંત પછી અરિહંતચૈત્યોને ગ્રહણ કરેલ છે. ટીકાર્ય :
ચૈત્યસ્થ..... નિર્દોનીયમ્ ચૈત્યના શરણકરણીયપણામાંશરણ કરવા યોગ્યમાં, સ્વસ્થાનાદિમાંe દેવલોકમાં, તેનું સત્વ હોવાથી પ્રતિમાનું સત્વ હોવાથી, મહાવીરના શરણીકરણનું=શરણ સ્વીકારવું. કોઈ પ્રયોજન નહિ થાય. એ પ્રમાણે ઉલૂંઠનું વચત=લુંપાકનું વચન, વળી મહાવિદેહમાં ભાવઅરિહંત પણ હોવાથી તેઓને=ભાવઅરિહંતોને, ઓળંગીને દ્રવ્યઅરિહંતનું શરણ કેમ સ્વીકાર્યું? આ પ્રમાણે આશંકાથી જ નિરાકરણ જાણવું.
અહીં ઉલ્લંડવવનં તુ નિર્દોનીયમ્' એ પ્રમાણે અન્વય છે અને “મહાવિશે..... ’ સુધી આશંકાનું સ્વરૂપ છે.
વિશેષાર્થ :
મહાવિદેહમાં વિચરતા એવા ભાવઅરિહંતને છોડીને ચમરેન્દ્ર દ્રવ્યઅરિહંત એવા મહાવીર ભગવાનનું શરણ સ્વીકારે છે, તેનું કારણ એ સંભવે છે કે, પૂરણ તાપસ ભરતક્ષેત્રમાં હતા અને તેઓ ચમરેન્દ્ર થયેલ છે. અને પોતાના મસ્તક ઉપર ઈન્દ્રની પાદુકા જોવાથી કુપિત થઈને ત્યાં જવાની વાંછા કરે છે ત્યારે તેના ઉપાયરૂપે ભગવાનનું શરણ તેમને ભાસે છે, અને ત્યાં જવા માટે દ્રવ્યઅરિહંત અને ભાવઅરિહંત બંને શરણરૂપ બની શકે તેમ છે. તેથી પોતે ભરતક્ષેત્રમાંથી આવેલ હોવાને કારણે ત્યાં વર્તતા ભગવાન પ્રત્યે ઉપાયપણાની બુદ્ધિ થવાથી તેમનું શરણ સ્વીકારે છે. ટીકા :
एतेनात्र चैत्यशब्दस्य ज्ञानमर्थ इति मूढकल्पितार्थोऽपि निरस्तः, द्रव्याहतः केवलज्ञानाभावत: अर्हतः पृथक् तद्ज्ञानस्य ग्रहे साधुभ्यः पृथगपि तद्ग्रहापत्तेः । तथा च-'अरहंते वा अरहंतचेइआणि वा भावियप्पणो अणगारा अणगारचेइआणि वेति पाठापत्तेरिति न किञ्चिदेतत् । उपसंहारे चैत्यपदविस्मृतेः सम्भ्रमान्यूनत्वं न दोषो ‘मा मा संस्पृशेत्पादौ' इवेति अलङ्कारानुयायिनः । महावीरस्यैवाशातनाया उत्कटकोटिकसंशयरूपसम्भावनामभिप्रेत्याशातनाद्वयस्यैव समावेशतात्पर्याददोष રૂત્યને સારા ટીકાર્ય :
પર્તન ..... તદીપઃ | આના દ્વારા પૂર્વમાં કહ્યું કે દ્રવ્યઅરિહંત અને ભાવઅરિહંત બંને શરણીય છે એના દ્વારા, અહીં ભગવતીના પાઠમાં, ચૈત્ય શબ્દનો જ્ઞાન અર્થ છે, એ પ્રકારે